________________
ફર
સુરતને જૈન ઇતિહાસ.
મંડાયા, ચેકી રખાઈ, સંધને ત્યાં સાતિદન રાકાવું પડયું, પછી તે કંટાળ્યો તે દાણ આપી દેવાનુ તેણે કહ્યું. ભાવસંગ પણ અવસરણ થઇ સમજી ગયા. તેણે સંધવીને મળી સધને જવા રજા આપી પ્રેમજી સંધવીએ સીરપાવ અને નાણાં આપી તેને ખુશ કર્યાં. ત્યાંથી સુસરા ગામ ને પછી ઢણુ બદર ગામ આવ્યું:
:
૯૨. કાંધાજીને પુત્ર પૃથ્વીરાજ કે જે બાપથી સાયેા હતેા તેણે લશ્કર લઇ નગારાં સહિત સામેા આવી સંધવીને જુહાર કર્યાં. તેની સાથે સંધ વૈશાખ વદિ પાંચમને દિને વિમલાચલ પાસે આવ્યે ને લલીતાસર તળાવ પાસે ઉતર્યાં. પાલીતાણાનાં દિશમાં પૂજા કરી. પ્રભાતે શત્રુજય જઈ સેાના રૂપાના 'ઝુલે વધાવ્યા.
૯૩. પહેલી ટુ કે ધેાલી પરબ પાસે, બીજી ટુંકે. નીલી પર પાસે વિસામે લઈ ત્રીજી યુ.કે કુમારકુંડ જોયે. સુંદર પરમે વિશ્રામ લઇ ચોથી ટુંક તરફ હિંગલાડના હડા આવ્યા ત્યાંથી શાલાકુડ વિસામેા લીધા. હીરભાઇ પરબ, અધુરા કુંડ, થઇને દહેરાં જોયાં, રામપાલ પેઠા. કુંતાસર ખાડા વચમાં આવ્યા, વાલણપાળ, ચકકેસરી માતા, ગેામુખ યક્ષ, રાજુલની ચેરી, સુરજકુંડ, ભીમકુંડ, આદીશ્વર પ્રભુ-મૂલ દેરાસરના મૂલનાયકનાં દર્શન-પૂજા. તે ચૈત્યમાં ૨૧ પ્રતિમા. પછી ખરતરવસી, વિમલવસી, સહસકૂટ, ચામુખ, આગળ મેટા પ્રાસાદ, રાયણવૃક્ષ. ૧૪૫ર ગણધરનાં પગલાં, રામજી ગંધારીનેા Àામુખ, તેમાં ૪ પ્રતિમા, પુડરીકજી, ક્રૂરતી બાવન દેરી, ભોંયરાની પ્રતિમા માણેાત જેમલના ચાક્ષુખ પ્રાસાદ, હુબડ અને ચિત્રકનાં હેડરાં, તેમની ચેરી,. તેમાં ૮૧ બિંબ, પેાલને ડાખે. માગે