________________
અઢારમું વિ. શતક ઉત્તરા.
૮૧. આ સુંદર શ્રાવકની સ્ત્રી અમૃતભાઇએ શાંતિનાથનું બિંબ ભરાવી પ્રતિષ્ઠા (આ સૂરિ હાથે) કરાવી તે બાબત તે આચાયે રચેલ શાંતિનાથ જિન સ્તવન પરથી જણાય છે: (ઉત ગ્રંથ પૃ. ૩૧૬)
૫૫
સંવત (રસ) રસ મુનિ વિધુ વરસે, માહ માસે ધણું હરખેરે બહુ ભવિજન નિરખે. નાગર સુ’ક્રૂર કેરી ધરણી, અમૃતમાઇ એ ભવતરણીરે કરી મેાટી કરણી. બિંબ ભરાવી પ્રતિષ્ઠા કીધી, શૈાભા સારી લીધીરે મનકામના કીધી. અચિાન દન મૃગલ છન જિન, શાંતિનાથ જગસ્વામીરે મુઝ અંતરયામી. જ્ઞાનવિમલ પ્રભુ દિલમાં ધારૂં, ઈમ આપેાવું તારૂ રે
તુમ નામ સંભારે.
આમાં સ`શેાધકે સવના ચાર સ`કેતેા પૂરા મૂળ પ્રતમાં ન હાઇને પેાતાના અનુમાનથી (રસo) એમ પ્રથમથી ઉમેરેલ છે પણ મારા અનુમાન પ્રમાણે ઉપરના વીશસ્થાનક તપમાં જે સંવત્ ના જે સંકેતેા નામે ‘રસ ૠતુ મુનિ વિધુ' મૂક્યા તેજ (સ. ૧૭૬૬) અત્ર હોવા જોઇએ. છતાં શકા જરા રહે છે કે સ. ૧૭૭૬ કદાચ હાય; કારણ કે એક લેખ જો સચે લીધા-છપાયે। હોય તે આ પ્રમાણેઃ— [નં. ૧૮૬ સુરતના પ્રતિમા લેખાના સંગ્રહુ ! હું 0 ]
- સંવત્ ૧૭૭૬ માત્ર સુદ ૧૧ બુધે સુરત દરવાળા ફલાણુ શ્રી શાંતિનાથ બિંબ શ્રી જ્ઞાનવિમલ સૂરિભિ' પણ મને