________________
૨૮
સેમસુરસુરિ મહારાજ વિ. સં. ૧૪૯ સુધી હયાત હતા. આથી ગચ્છનાયકપણાને જે તેમણે ચરણ વો હતે. તેમણે ઉયદેશરત્નાકર, અધ્યાત્મ કયહૂમ, જયાનંદકેવળિ વિગેરે ઘણા ગ્રંથે બનાવ્યા છે. એમના દરેક ગ્રંથમાં “નક્ષત' છે, તેમના દરેક ગ્રંથે વૈરાગ્યભરપુર, ઉપદેશવાહક અને પ્રતિભા સંપન્ન છે.
આ મુનિસુંદરસુરિ સહસ્ત્રાવધાની અને કાળી સરસ્વતી વિગેરે બિરૂદને ધારણ કરનારા હતા. તેમને પદ્માવતી દેવીઓ વિગેરે શાસન દેવીઓ પ્રત્યક્ષ થતી હતી, તેમણે “સંતિકાર સ્તોત્ર'ની રચના કરી દેવકુલપાટકમાં શાંતિ પ્રસરાવી હતી.
આચાર્ય મુનિસુંદરસૂરિ વિ.સં. ૧૫૦૩માં સ્વર્ગગમન પામ્યા હતા. સેમસુંદરસૂરિના હયાતિ કાળમાં યુવરાજ૫ણાને અને તેમના પછી ગચ્છનાયક તરીકેના તેમને ઉપકાર ગ્રંથકાર ઉપર મહ૬ છે. ગ્રંથકારના આચાર્ય પદ પ્રદાતા પણ મુનિસુંદરસૂરિ મહારાજ છે તેથી તેમનું ગ્રંથકારે સ્મરણ કરેલ છે. જયચન્દ્રસુરિ.
આ સુરિવરને સોમસુંદરસૂરિ મહારાજે તારંગામાં આચાર્ય પદવી આપી હતી. વ્યાખ્યાનપદ્ધતિ, પ્રત્યાખ્યાન સ્થાન વિવરણ, પ્રતિક્રમણ વિધિ વિગેરે ગ્રંથે તેમના લખેલા છે. વડાવશ્યક બાળબેધના કર્તા હેમહંસગણિ વિગેરે આ આચાર્યનાજ શિષ્ય છે. ગુરૂગણ રત્નાકર કાવ્યમાં તે તેના કર્તા ગ્રંથકાર રત્નશેઅરસુરિને જયચંદ્રસુરિના પટ્ટધર તરીકે ઓળખાવે છે. આથી લાગે છે કે મુનિસુંદરસૂરિના હયાતિકાળમાં રત્નશેખરસુરિ જયચન્દ્રસૂરિના અતિ પ્રીતિપાત્ર હશે. ભુવનસુંદરસુરિ,
આ આચાર્ય રત્નશેખરસુરિના વિદ્યાગુરૂ છે જે વાત શ્રાદ્ધવિધિની પ્રશસ્તિથી નક્કી થાય છે. પરંતુ ગ્રંથકાર શ્રાદ્ધપ્રતિક્રમણના મંગલાચરણમાં વારિતષતિ' લખી પિતાને ભુવતસુંદરસૂરિના છેલ્લા શિષ્ય તરીકે ઓળખાવે છે. આથી લાગે છે કે ગ્રંથ કારને ગ્રંથ લખતી વખતે સાધુરત્નસૂરિ હયાત ન હોવા જોઈએ, અને ગ્રંથકાર ગુરૂના હયાતિ બાદ ભુવનસુંદરસુરિ સાથે રહી અભ્યાસ કર્યો હશે. અને તેમની સાથે રહેતા હોવાથી વિદ્યા ગુરૂનેજ ગુરૂને તરીકે ગણાવ્યા જણાય છે, આ ઉપરાંત પણ ભુવનસુંદરસુરિવડીલ આચાર્યું છે
આચાર્ય ભુવનસુંદરસૂરિએ વ્યાખ્યાનદીપિકા, મહાવિદ્યાવિડંબન, પરબ્રહ્મોત્થાપન વિગેરે ગ્રંથ લખ્યા છે. જિનસુંદરસુરિ.
આચાર્ય જિનસુંદરસુરિને અગિયાર અંગના ધારક તરીકે ગ્રંથકારે ગણાવ્યા છે. અર્થાત અન્ય શા કરતાં જૈન આગમ ગ્રંથમાં આ આચાર્ય મહાનિપુણ હોવા જોઈએ. ગુવવલીમાં જ્યારે મુનિસુંદરસુરિ સામાન્ય સાધુ હતા. ત્યારે પણ આ મહાત્મા ઉપાધ્યાય
भातिस्म तेत्र जयचंद्रगणेन्द्रपट्टे ॥ શ્રી નરોતરવરતપનચ્છનાથા | ર૦૦ ||