________________
સસારની અંદર સિનેમાના પડદાની જેમ અનેકવિધ અવનવા સુખ દુઃખના દરમ્યા નજરે જોવા છતાં સ ંસારને સુખમય માનવા એ મૂખનુ લક્ષણ છે.
આ તમારા દેખાતાં સેહામણા સ'સારમાં કાણુ કેવુ છે? સંસારના સુખ રેતીના મંગલા જેવાં છે. ઝરમર ઝરમર વરસાદ વસે ત્યારે નાના માળકો રૂતીના મંગલા બનાવે છે, છાપરૂ બનાવે છે, ખારીએ પણ મૂકે છે. અને બાળક હરખાય છે કે મે' કેવા સુદર ખંગલા ખનાથૈ ? આ બાળકની વાત છે, પણ વૃદ્ધ કે યુવાનની નથી. ખીજી વાત પાગલની. એક પાગલ માણસ નકામા કાગળ ચીથરાં બધું ભેગું કરે છે. અમે સુખઈથી પાછાં ફરતાં મરેલી આવ્યા. રસ્તામાં પાગલની હાસ્પિતાલ આવી. તે અધકચરા ગાંડા અમને જોઈ ને કૂદવા લાગ્યા. આ પાગલની વાત કરી પણુ તમારી નથી. જેમ બાળક રેતીના મહેલ જોઇને ખુશ થાય છે પણ એક પવનના ઝપાટા લાગ્યા ત્યાં તેને રેતીના રમ્ય મહેલ રેતવતુ અની ગયા. આ જોઈ માળક સારે છે. અજ્ઞાન કેટલું ભયંકર terrible ( ટેરીખલ) છે ! આચારગ કહ્યું છે કે àાયલી નાળ આદિવાય ટુ અજ્ઞાન જીવનમાં ઉભાં કરે છે. અજ્ઞાન જ સંસારની મુસાફરી વધારનાર છે. અજ્ઞાન જ માનવીને સત્ય સમજવા દેતું નથી. માહુના ક્દામાં ધકેલનાર જો કોઈ તત્વ હાય તેા તે અજ્ઞાન જ છે. ખરેખર માહની ગતિ ન્યારી છે. સંસારના પ્રવાસી પણુ અજ્ઞાન બાળકના રેતીના રમ્ય રહેઠાંણની જેમ દુઃખ ભરેલા સંસારમાં સુખના સેણુલાં સેવી રહ્યો છે.
આંખમાંથી આંસુ સૂત્રમાં ભગવાને
કેટલાં અનિષ્ટા
નાના બાળક તે રાવે પણ આ ઠેકાણે કોઈ બુઢ્ઢા બાપાના મહેલ પડી જાય તે રાવે કે ન રેાવે! જેને મૂકીને જ જવાનું છે. એક સેાય જેટલુ પણ સાથે લઈ જવાનુ નથી, છતાં આટલી હાય બળતરા છે, તે પછી લઈ જવાનુ હાય તે કેટલી હાય ? હું તે માનું છું કે ખાપ-દિકરા સામા સામા ઉભા ન રહી શકે, સતા તમને સમજાવે છે પણ સમજતાં નથી.
બળતરા
હવે બન્યુ એવું કે એક દિવસ રાત્રે લાઈ ટા ખંધ થઇ જતાં પાગલા રાડા પાડવા લાગ્યા. મોટા શહેરેમાં લાઈટ હોય ત્યાં ફ્રાનસા ન રાખે. એ કચરા લાગે, પણ જ્યારે લાઈટા બંધ થઈ જાય ત્યારે ફાનસ શેાધવા નીકળે. ખડિયા સળગાવીને લાવ્યા. અંદરથી સાંકળ ખંધ કરી, દીવા જોઈ ને પાગલેા ખૂબ હરખાયા. કપડાંના છેડે અડાડચા ત્યાં સળગ્યું. ખીજાએ ત્રીજાએ પેાતાના કપડાં સળગાવ્યા અને ખૂબ હરખાવા લાગ્યા, કે અમે કેવા સરસ દેખાઇએ છીએ ! દાઝે છે તે પણ હરખાય છે. તેમની બૂમા સાંભળી ડાહ્યા માણસો દોડી આવ્યા. બહારથી ખેંચે છે પણ બારણાં ખાલતા નથી. બારણાં પરાણે ખાલીને અંદર આવીને પાગલાને આગમાંથી બચાવે છે, ત્યારે પાગલે કહે છે કે અમને એવાજ રહેવા દે. તેઓ કૂદાકૂદ કરે છે, નાચે છે, ગાય છે, પણ આગમાંથી મુક્ત થવાનુ