________________
સભ્ય કૌમુદી-અહદાસ શેઠની કથા.
વિગેરેની બાર પર્ષદા સમક્ષ દેવાનંદાના નંદન વીરભગવાન્ આ પ્રમાણે કહેવા લાગ્યા –સર્વ જિનભગવતેએ ધર્મનું આદિ સાધન સમ્યકત્વ કહ્યું છે અને તે અનેક પ્રકારનું છે. કહ્યું છે કે –
"एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं । एगविहं तत्तसई, निस्सग्गुवएसओ भवे दुविहं " ॥१॥ खइयं खओवसमियं, उपसमियं इय तिहा नेयं । खइयाइसासणजुअं, चउहा वेअगजुरं च पंचविहं " ॥२॥
એક પ્રકાર, બે પ્રકાર, ત્રણ પ્રકાર, ચાર પ્રકાર, પાંચ પ્રકાર, અને દશ પ્રકાર–એવા સમ્યકત્વના અનેક ભેદે કહેલા છે. તેમાં તવપર રૂચિ તે એકવિધ સમ્યત્વ, સ્વાભાવિક યા ઉપદેશથી પ્રગટે તે દ્વિવિધ, ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔપથમિક-એ વિવિધ, ક્ષાયિક, લાપશમિક, ઔપથમિક અને સાસાદન–એ ચતુર્વિધ, અને તે સાથે વેદક, મેળવવાથી તે પંચવિધ થાય છે. આભિગ્રહિક ભેદેથી મિથ્યાત્વ પાંચ પ્રકારે કહેલ છે. તેમજ અધર્મમાં ધર્મસંજ્ઞા વિગેરે ભેદથી મિથ્યાત્વ દશ પ્રકારનું છે. સંસારના મૂલ બીજરૂપ એ મિથ્યાત્વના, સમ્યકત્વની શુદ્ધિ ઈચ્છનારા સુજ્ઞ પુરૂષે કરવું, કરાવવું અને અનમેદવું-એ ત્રણે પ્રકારને મન, વચન અને કાયાથી તજી દેવા જોઈએ. કહ્યું છે કે -- . "ता मिच्छत्तं भववुड्डिकारणं सव्वहा विवजिज्जा ।
તં પુખ સમિહિયે, જે સુતીવ્ર” | I
“મિથ્યાત્વભાવવૃદ્ધિનું કારણ હોવાથી તેને સર્વથા ત્યાગ કરે જોઈએ. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, તે મિથ્યાત્વ-અનેક પ્રકારના દુ:ખરૂપ વૃક્ષનું બીજ છે.” તેમજ-“હે ભગવન્! કેટલા પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે? ” “હે ગૌતમ! દશ પ્રકારના, તે આ પ્રમાણે-અધર્મ માં ધર્મસંજ્ઞા, ધર્મમાં અધર્મસંજ્ઞા, ઉન્માર્ગમાં સન્માર્ગસંજ્ઞા, મામાં ઉન્માર્ગસંજ્ઞા, અજીવમાં જીવસંજ્ઞા, જીવમાં અજીવસંજ્ઞા, અને