________________
સમ્યકત્વ કૌમુદી—સુધિનરાજાની કથા.
ગૈારવ વધારતા હતા. તેને દેવીની જેમ દ્વિવ્ય સ્વરૂપવાળી, શ્રી જૈનશાસનરૂપ કમળમાં એક હુંસી સમાન અને સતી એવી જિનમતિ નામની મહારાણી હતી. પાત્રને દાન, ગૃહાચારમાં કુશલતા અને પતિની ભક્તિ એ વિગેરે માહ્ય ભૂષણયુક્ત છતાં જે સમ્યક્ત્વ વિગેરે અતરઆભૂષણને ધારતી હતી. વળી તે રાજાને ચાકમતથી વાસિત અને સર્વજ્ઞના ધર્મરૂપ વૃક્ષને ખંડિત કરવામાં દાતરડા જેવી ચેષ્ટા કરનાર એવા જયદેવ નામના મંત્રી હતા. જે દેવ, ગુરૂ અને ધર્મ, તથા સ્વર્ગ અને મેાક્ષના સુખ વિગેરેની ( માં)મિથ્યાત્વેાદયને લીધે મૂઢાત્મા બનેલા હેાવાથી કાઇ રીતે શ્રદ્ધા રાખતા ન હતા, પરંતુ નરેંદ્રના સંસર્ગથી મગશેલીઆ પાષાણુના જેવા હૃદયવાળા એવા તે ધર્માંક માં કપટથી બાહ્ય સરાગતા દેખાડતા હતા.
66
એક દિવસે ધર્મ અને નીતિ પ્રમાણે નિરતર રાજ્યનું પાલન કરતા એવા તે રાજાને ચરપુરૂષાએ આવીને વિનયપૂર્ણાંક વિજ્ઞપ્તિ કરી કે:~ હું વિભા ! પેાતાની વિક્રમશ્રીથી પ્રખ્યાત થયેલા તથા ક્રૂર ષ્ટિ અને મળથી ઉત્કટ બની ગયેલા એવા મહાખલ નામના લુટારા ચાર ગુફામાં કેસરીસિંહની જેમ મહાપલ્લીમાં નિવાસ કરતાં સ્વર્ગ - ના પ્રદેશસશ આપના દેશમાં અત્યારે મદુગ્રહની જેમ ઉપદ્રવ કરી રહ્યા છે. ” આ પ્રમાણે સાંભળતાં સિંહની જેમ ગર્જના કરતા અને અતિશય ગના ભારથી ગરિષ્ઠ થયેલા એવા નરેન્દ્રે આ પ્રમાણે કહ્યું:“ પ્રચંડ બાહુદડ ડવાળા અને પેાતાના આટાપથી મારી પ્રજાને ભય પમાડતા એવા તે ચરટ ( ચાર ) ત્યાંસુધી ભલે ગજેંદ્રની જેમ ગર્જના કર્યો કરે, કે જ્યાંસુધી અખિલ શત્રુઓને દખાવનાર અને ચતુરંગ સેનાથી ઉત્કટ બનેલા એવા હું આલસ્ય નિદ્રાથી મુક્ત થઈ તેની સન્મુખ ગયા નથી. ” કહ્યું છે કે:
* तावद् गर्जति मातंगा, वने मदभरालसाः । જોવતિાંપૂછો, યાવસાયાત જેવી ” ||ક્॥
“ કાપથી પેાતાના પુચ્છને ફ્રકાવનાર એવા કેસરી જ્યાંસુધી ન આવે, ત્યાંસુધીજ મદભરથી મદ થએલા એવા હાથીઓ વનમાં