________________
૧૪૮
સમ્યકત્વ કૌમુદી–વિશ્વભૂતિ બ્રાહ્મણનું વૃત્તાંત.
રાજાને જે તરવારે જોવાનું કૌતુક જાગ્યું, તેમાં કેઈક દુર્જનને પ્રપંચ લાગે છે. મૂખના જેવી ચેષ્ટા કરનારા એવા બાળકો, સ્ત્રીઓ અને રાજાઓ નિષિદ્ધ કૃમાં તે વિશેષથી પ્રવર્તમાન થાય છે. માટે જે નાના પ્રકારના અતિશયેથી શોભાયમાન એવા દેવાદિક તમાં મારા અંત:કરણને સર્વોત્તમ નિશ્ચય સ્કુરાયમાન હોય, તે આ તરવાર તરત ધાતુમય બની જાય, કે જેથી શ્રીસર્વજ્ઞકથિત ધર્મની લેશ પણ અવજ્ઞા ન થાય.” આ પ્રમાણે વિચાર કરતા એવા તે પ્રધાનના સ્થાનમાંથી રાજાએ મત્સરપૂર્વક બલાત્કારથી જેટલામાં તરવાર ખેંચીને જેવા લાગે, તેટલામાં દિવ્ય પ્રભાવથી ચંદ્રહાસની શેભાને વિડંબના પમાડતી એવી તે સૂર્યના જેવી ચળકતી કાંતિવાળી થઈને દીપવા લાગી. તરવારને તેવી દેદીપ્યમાન જોઈને. વિસ્મયસાગરમાં મગ્ન થયેલા એવા રાજાએ કેધ કરી શ્યામ મુખવાળા એવા પેલા ચાડીયાને કહ્યું કે –“હે પાપી ! આ તરવાર તે કામધેનુની માફક સ્પંદમાન (ઝરતા) પય (પાણી-દૂધ) વાળી છે. તમારી પાસે તું ખોટું શા માટે બોલ્ય?” એવામાં પ્રધાને ઉત્સાહપૂર્વક રાજાને કહ્યું કે –“હે રાજેદ્ર! તમારી પાસે સત્ય બોલનાર એવા એને અહીં દોષ નથી. કારણ કે આ તરવાર કાષ્ઠમયજ છે, પરંતુ જિનધર્મના સમ્યગૂ પ્રભાવથી જ તે લોહમય થઈ ગઈ છે. કહ્યું છે કે – " पीयूषंति विषोर्मयो विषधरा हारंति वागनिधि. धत्ते गोष्पदसंपदं प्रतिपदं शीतीभवत्यग्नयः । મૂવાટા જયંતિ સો મિત્રતિ વ રાવ, सर्वज्ञोदितधर्मकर्मनियमस्थैर्येण देहस्पृशाम् " ॥॥
“સર્વજ્ઞ કથિત ધર્મ કર્મના નિયમની સ્થિરતા (દઢતા) થી પ્રાણુઓને વિષ અમૃત તુલ્ય, સર્પ હાર સમાન, સમુદ્ર ગેમ્પદ (ગાયના પગલા) તુલ્ય, અગ્નિ શીતલ, રાજા બંધુ સમાન અને શત્રુઓ મિત્ર તુલ્ય થઈ જાય છે.” હે સ્વામિન ! મારા અંત:કરણમાં દુષ્ટ ભાવના ઉત્પન્ન ન થાય, તેને માટે સાધુઓ પાસે મેં લેહશસ્ત્ર