________________
ભાષાંતર.
૨૦૯
વસ્ય વિનાશ થાય છે. ” વિધિપૂર્વક દ્વવ્યપૂજા કરીને વિશેષથી તે જિનપ્રતિમા આગળ પંચપરમેષ્ઠીનુ સ્મરણ કરતા હૃઢ થઇને રહ્યો.
એવામાં તે અવસરે જયયાત્રાથી આવેલ રાજાને કોઈ દુ ને *વહરણ વિગેરેની વાત કહી. તેથી રાજાએ અત્યંત ક્રોધ લાવીને કાટવાળને આદેશ કર્યો કે: દુષ્ટ વૃષભશેઠને મયૂરખધે ખાંધીને સત્વર અહીં લાવા.' આ પ્રમાણે રાજાની આજ્ઞા થતાં ક૨ માણસાને સાથે લઈને તે પણ શેઠને ઘેર આવ્યા અને તેના કુટુ અને સતાવવા લાગ્યું. પછી જેટલામાં શ્રેષ્ઠીને બાંધવા વિગેરેની ક્રિયા કરવા તૈયાર થયા, તેટલામાં દિવ્ય પ્રભાવથી તે સ્ત`ભિંત થઇ ગયા.
એવા અવસરમાં સ્કુરાયમાન તેજવાળા કોઈ વિદ્યાધરરાજાએ અવ સહિત ત્યાં આવીને શ્રેષ્ઠીને સંતુષ્ટ કર્યો, પરંતુ તે વખતે ધમધ્યાનના લયથી ઉત્પન્ન થતા પરમાનંદમાં મગ્ન થયેલા શ્રેષ્ઠીને સુખદુ:ખનું ભાન ન હતું. પછી અશ્રુવ સહિત વિદ્યાધરને ઘરે આવેલ જોઇને શ્રેષ્ઠી ધ્યાનમુદ્રાના ત્યાગ કરી, તે ચૈત્યની વંદના કરીને ખહાર આવી તે વિદ્યાધરને વિધિપૂર્વક નમીને તેને સુવીસન પર બેસારી તે અવ સંબંધી વૃત્તાંત પૂછવા લાગ્યા. એટલે વિદ્યાધર પ્રસન્ન મુખવાળા એવા શેઠને કહેવા લાગ્યા કે “ હે ધર્મ ધુરંધર! આ અશ્ર્વનું સમસ્ત વૃત્તાંત સાંભળ-આજે વિદ્યાધરાના સંઘ સાથે અષ્ટાપદ તી પર જિનેશ્રવરાને વંદના કરવા આવતાં ત્યાં જાણે સ્થિર થઇને જિનેન્દ્રને વંદન કરતા હાય એવા આ અશ્વને મેં જિનમંદિરના દ્વાર આંગળ ચેગીની જેમ નિશ્ચળ ઉભેલા જોયા. તે વખતે ત્યાં એક ચારણમુનિને મેં પૂછ્યું કે હે ભગવન્ ! આ અવ કાણુ છે ? અને અહીં પત પર શી રીતે આવ્યે છે ? ’ એટલે પોતાના ઈંતની પ ંક્તિથી શુક્લધ્યાનની વાનકીને દેખાડતા અને ચાર જ્ઞાનને ધારણ કરતા એવા તે ઋષિ ખેલ્યા કે:- હે ભદ્ર! કૌશાંખી નામની નગરીમાં રાજાના ખાળમિત્ર અને આસ્તિક જનામાં મુગટ સમાન એવા વૃષભ નામે એક ધનિક શ્રેષ્ઠિ રહે છે. જેનું સમ્યકત્વ તત્ત્વ, ધર્મ, ગતિ, જ્ઞાન અને ભાવનાપ્રમુખ ગુણાથી સદા અત્યંત વિશુદ્ધ છે. કહ્યુ છે કે:
--
૨૭