________________
૨૦૮
સમ્યકત્વ કામુદી, સમુદ્રદત્તની કથા.
થઇને ઉભા રહ્યા. વિદ્યા, વ્યવહાર અને ધર્માંકમાં પ્રાણીને જેવા અભ્યાસ હાય, તેવી તેને ભાવના થાય છે. કહ્યું છે કે:
“ પ્રતિજ્ઞન્મ ચતૂં, જ્ઞાનમધ્યેયનું તપઃ । તેનેવામ્યાલયોોન, તહેવારમતે પુનઃ ” ।। ? ।
“ પ્રતિજન્મમાં દાન, અધ્યયન કે તપ-જેના અભ્યાસ કરેલ હાય, તે અભ્યાસના ચેાગેજ પ્રાણી પુન: તેજ ક્રિયા કરે છે.
""
ન
હવે વખત થતાં શ્રેષ્ઠી મહિલાની જેમ ધમ સર્વસ્વને હરનારી અને સ ઇંદ્રિયાને મેહ પમાડનારી એવી નિદ્રાના ત્યાગ કરીને પ્રતિક્રમણ કરવાને ધર્મશાળામાં આવ્યા. ત્યાં તીની જેમ સ્થાપન કરેલ બ્રહ્મચારીને ન જોઇને શ કારૂપ શલ્યથી વ્યાકુળ થઈને શેઠ જેવામાં અવરત્નને જોવા ગયા, તેવામાં તે અવરહિત અ વશાળા જોઇને વિચારવા લાગ્યા કે:-ધર્મ ધૃત્ત તાથી અવ લઈ જતાં તેણે આ સ લેાકાને ધાર્મિક જના માટે અવિશ્વાસ ઉત્પન્ન કર્યો, અન્ય ઉપદેશથી થતું પાપ પ્રાણીએ ગુરૂઉપદેશથી વિશુદ્ધ એવા તપ, જાપ અને ક્રિયા વિગેરેના ચેાગે પણ કાઈ રીતે ક્ષીણુ કરી શકે, પરંતુ ધર્માંકપટથી વજ્રલેપ સમાન કરેલ પાપથી સહસ્ર ભવા સુધી નાના પ્રકારનાં દુ:ખા મળ્યાજ કરે છે. હવે કુટુંબ સહિત હું રાજાને નિગ્રહપાત્ર થયા અને ધર્મલઘુતાના નિમિત્તથી મેં મારા આત્માને દુ:ખમાં પાડ્યા. અથવા તેા સમ્યગ્યના પ્રભાવથી બધું સારૂ જ થશે. કારણ કે સૂર્યોદય થતાં લેાકમાં અ ંધકાર રહી શકતા નથી. ” પછી પ્રાભાતિક (પ્રાત:કાળ સંબંધી) આવશ્યક ક્રિયા સમાધિપૂર્વક કરીને ગૃહચૈત્યની પ્રતિમાઓની અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. કહ્યુ` છે કે:“ श्रेयः समृद्धिं सकलार्थसिद्धि, साम्राज्यलीलां विपदां विनाशम् । विशुद्धभावेन विधीयमाना, जिनेंद्र पूजा रचयत्यवश्यम्
,
--
46
""
“ વિશુદ્ધ ભાવપૂર્ણાંક જિનેદ્રપૂજા કરવાથી કલ્યાણુની વૃદ્ધિ, સકલ અર્થની સિદ્ધિ, સામ્રાજ્યલીલાની પ્રાપ્તિ અને વિપત્તિના અ