________________
ભાષાંતર.
૧૯૫
મોહરૂપ અંધકારને ક્ષય કરવામાં દીપિકા સમાન એવી આ કથાને જે પ્રાણ હર્ષપૂર્વક પિતાના અંતરમાં ધારણ કરે છે, તેને જિનંદ્રધર્મના તત્વપ્રકાશરૂપ કુટલક્ષ્મી પ્રાપ્ત થાય છે.
॥इति सम्यक्त्वकौमुद्यां श्रीतपागच्छनायक श्रीसोमसुंदरसूरि श्रीजयचंद्रसूरिशिष्यैः पंडितजिनहर्षगणिभिः कृतायां पंचमः પ્રસ્તાવ ને !
છે