________________
ર૦૪
સમ્યકત્વ કૌમુદી સમુદ્રદત્તની કથા.
લાગી. અહો ! વસ્તુને મહિમા અચિંત્ય હોય છે. વળી પશ્રીને અંત:કરણથી પ્રસન્ન રાખનાર અને ત્રિવર્ગસાધનમાં તત્પર એ તે ધનવાનું સમુદ્રષ્ટી સમસ્ત નગરમાં પૂજ્યપદ પામે.
એકદા ઉશ્રવ (ઈંદ્રના અવ) સમાન ગગનગામી અશ્વ સમુદ્રષ્ટીએ સુદંડરાજાને ભેટ કર્યો. તેથી ચમત્કાર અને પ્રસન્નતા પામેલા રાજાએ મન્મથરાજાની એક સેના સમાન પોતાની અનં. ગરોના નામની પુત્રી સંપત્તિઓના અંકુર સમાન મહત્સવની છેણીઓ અને અસાધારણ સન્માન તથા દાનપૂર્વક સાનંદ મનથી સમુદ્રશેઠને પરણાવી અને ઘણું ગામ અને નગરનું મુખ્ય અધિકારીપદ તેને આપ્યું. કારણ કે રાજા રૂષ્ટમાન કે તુષ્ટમાન થતાં મહાપદ (મેટી પદવી યા મહા આપદ) આપે છે. પછી પુણ્યગથી ઉચ્ચ પદવીને પ્રાપ્ત થયેલ સમુદ્રશેઠ ધર્મકૃત્યોથી જિનેન્દ્રશાસનની નિરંતર ઉન્નતિ કરવા લાગ્યું. - એકદા ભેજનાવસરે શ્રીગુણશેખર નામના કેઈ મુનિ પુ
દયથી પારણાને માટે તેને ઘેર પધાર્યા, એટલે તાત્કાલિક આનંદના પ્રવાહમાં નિમગ્નચિત્તવાળા એવા સમુદ્ર પિતનવ પ્રકારથી સંશુદ્ધ અન્ન, પાનાદિકથી, કુરાયમાન, શતલબ્ધિના સ્વામી, સુવર્ણ સમાન શ્રેષ્ઠ કાંતિવાળા અને જ્ઞાન, દર્શન તથા ચારિત્ર–એ રત્નત્રયથી ૫વિત્રિત એવા તે સંયમીને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રતિલાલ્યા. અવસરે સત્પાત્રને રોગ થતાં વિવેકી જન શું પ્રમાદ કરે? ત્યાં દેવતાઓએ વસુ, અને સુગંધિ જળ વિગેરેની વૃષ્ટિથી સમસ્ત જનેને આનંદદાયક એ તે દાનનો મહિમા કર્યો. તે માહામ્યની સાથે જાણે ચકવતીનું સામ્રાજ્ય પામ્યા હોય એવું તે શ્રેષ્ઠી અતિશય હર્ષોલ્લાસ પામે. કારણ કે --
વિધિના પુરાવકી, યાત્રા પાત્રતા ક્રિયા क्रियाः सज्ज्ञानसम्यक्त्वाः, प्राप्यते पुण्ययोगतः "॥१॥