________________
ભાષાંતર.
૧૪૭
કેવા અદ્દભુત છે ? કે વિષમ પ્રસંગ આવતાં કાંઇ હરકત ન આવી, રાજાનું અપમાન ન થયું અને મનનુ પણ ખરાખર સમાધાન થયું. કહ્યું છે કેઃ—
“जिनेंद्रधर्मेऽङ्गिदयां विधातुमेकोपि सम्यग् नियमः कृतो यैः । तस्यानुभावाद्विपदो व्रजंति, स्युः संपदस्तस्य पदे पदे च " ॥ १ ॥
“ જૈન ધર્મીમાં જીવદયા પાળવા જેમણે સમ્યગ્ રીતે એક પણ નિયમ કર્યાં છે, તે નિયમના પ્રભાવથી વિપત્તિઓ દૂર ચાલી જાય છે અને સ ંપત્તિએ પગલે પગલે પ્રાપ્ત થાય છે.
99
એકદા છળને શોધનાર અને પાપાત્મા એવા કાઇ દુ ને, કાષ્ઠની તરવાર રાખવા સંબંધી મત્રીની વાત રાજાને નિવેદન કરી. એટલે તે ખેદ્યકારક વૃત્તાંતને મનમાં રાખી રાજાએ એકદા સુભટાની આગળ શસ્ત્રની વાત ચલાવી કે:-“હે સભાસદો! ગુણની યૂનાધિકતાથી રત્નાદિ સર્વ વસ્તુઓનું શાસ્ત્રમાં માટું અંતર સાંભળવામાં આવે છે. કહ્યું છે કેઃ
“ વાનિવારળ હેાદાનાં, ાજીવાવાળવાસનામ્ । નારીપુરુષતોયાના-મંતર મહતરમ્ ” IIII
“ અશ્વ અશ્વમાં, હાથી હાથીમાં, લેાહ લેાહમાં, કાષ્ઠકામાં, પાષાણુ પાષાણુમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં, પુરૂષ પુરૂષમાં અને જળ જળમાં માટું અંતર જોવામાં આવે છે. ” માટે વીર પુરૂષામાં મુખ્ય અને જયલક્ષ્મીના ક્રીડાસદિર એવા તમારી પ્રત્યેક તરવારા મારે જોવી છે. ” એ પ્રમાણે મેલીને રાજાએ સૂર્યની જ્યેાતિને વિડખના પમાડનાર એવું પેાતાનું ખડગરત્ન સભાને ખતાવ્યુ અને પછી જેટલામાં રાજા ખીજાએની પણ તરવાર જોવા લાગ્યા, તેટલામાં જેના સુખની કાંતિ ક્ષીણ થઇ ગઇ છે એવા સચિવે લજ્જિત થઈને વિચાર કર્યાં કે:- માટા વીર નાથી સુશેાભિત એવી આ સભામાં અત્યારે કાષ્ઠની તરવાર મારે રાજાને શી રીતે બતાવવી? ખરેખર ! આજે
66