________________
૧૮૯
સમ્યકત્વ કોમુદી-મયની કથા,
માન છે, જેમ સૂર્ય વિના દિવસ અને ચદ્રવિના રાત્રિ, તેમ ધર્મવિના પ્રાણી ત્યાં પણ શેરભા પામતા નથી. ધર્માંના પ્રભાવથી પ્રાણીઓને આરોગ્ય, અશ્વ, અખ`ડ સુખ, સૈાભાગ્ય, અદ્ભુત અને રમ્ય રૂપ, સમસ્ત લક્ષ્મી અને જગમાં પૂજ્યતા પ્રાપ્ત થાય છે. સાધુ અને શ્રાવકને ચેાગ્ય એવા તે ધર્મને જિનભગવંતાએ સમ્યકત્ત્વપૂર્ણાંક સર્વચારિત્ર અને દેશચારિત્ર-એમ એ પ્રકારે કહેલ છે. તેમાં મહિષ એ ( સાધુએ ) સર્વથા જીવદયાયુક્ત, જિતેન્દ્રિય, અનગાર, પરિગ્રહથી વિમુક્ત અતે મુકિતમાર્ગ દર્શાવનારા–એવા હોય છે. કહ્યું છે કેઃ—
46 सम्मदंसणजुत्ता, तवनियमरया विशुद्धदढभावा । તેહેવિ નિરવથવા, સમળા વાવતિ દ્વાર્ફ ॥ ? ।। ’
''
“ સમ્યકવંસંયુક્ત તપ, નિયમમાં તત્પર, વિશુદ્ધ તથા ઢ ભાવવાળા અને પેાતાના દેહમાં પણ અનાસક્ત એવા સાધુએ સિદ્ધિગતિને પામે છે. ” અને સમ્યગ્દષ્ટિવાળા, સદાચારી, ખારવ્રતધારી તથા સસ ક્ષેત્રામાં પેાતાના ધનના વ્યય કરનારા એવા શ્રાવકા હાય છે. મદ્ય, માંસ, અને નાના પ્રકારના જંતુઓની હિંસાવાળું એવુ માખણુ, મહુખીજવાળાં ફળ, અનંતકાય, મધ, પાંચ પ્રકારના ઉત્તુંખર, રાત્રિભાજન, ઘેર નરકમાં લઇ જાય તેવું પાપ, વિદ્યળની સાથે છાશ વિગેરે, સમગ્ર અભક્ષ્ય, બે દિવસ ઉપરાંતનુ દહીં, વિકૃત થયેલ સર્વ પ્રકારનું અન્ન અને બધાં અજ્ઞાત ફળ-ઉક્ત શ્રાવકા આ સર્વ વસ્તુએના ત્યાગ કરે છે. વળી ત્રણવાર શ્રીજિનભગવંતની સમ્યક્ રીતે પૂજા અને એ વાર આવશ્યકક્રિયા કરતાં ગૃહસ્થ શ્રાવક વૈમાનિક દેવપણાને પામે છે. અને પછી રાજવંશાર્દિકમાં જન્મ પામીને જગજ્જનને આનંદ આપનાર એવા રતત્રયનું સમ્યગ્ રીતે આરાધન કરીને તે સિદ્ધિસુખને પામે છે. કહ્યું છે કે—
“ નવિ ય નિશ્યન્મયા, પ્રચાવાળાસીસંપન્ન । संकाइदोसरहिया, होर्हिति सुरा महिड्डीया
'