________________
૧es. સમ્યકત્વ કૌમુદી-પશ્રીની કથા.
- ~-~~-
~કહેવા લાગ્યું: “ત જનમાં મ! જ્યારે મારે પુત્ર ઉત્સવપૂર્વક તમારી પુત્રીનું પાણિગ્રહણ કરે, તેજ આપને ઘેર મને ભોજન રૂચે તેમ છે. ધર્મરહિત જે પુરૂષ નિમિત્ત વિના પ્રેતની જેમ પરને ઘેર જમે છે, તે પૂર્વે તેના ઘરમાં દાસપણું પામે છે.” આ પ્રમાણે સાંભળીને બને વશમાં શુદ્ધ અને પરમ શ્રાવક એ અષભ શેઠ વિચારવા લાગ્યો કે –“ધનવંતમાં માન્ય, અભિમાની, દાતાર, જ્ઞાતિવત્સલ અને આહંત ધર્મના નવીન ઉપાસક એવા બુદ્ધદાસને ભેજનને માટે મેં ઘરે બોલાવેલ છે, તે આ કાર્યને જે હું નિષેધ કરીશ, તે વખતસર એ જિનધર્મને મૂકી દેશે. નવીન ધર્મને પામેલ એવા સાધર્મિકને કઈ રીતે પણ સ્થિર રાખવે, એજ ચાતુર્ય વખણાય છે. વળી ઘરે આવેલ સમાન શીલ અને ધર્મવાળાને તે કદી પિતાનું સર્વસ્વ આપીને પણ સુશ્રાવકે તેની ભક્તિ કરવી એગ્ય છે. વળી વિશેષથી અવસ્થાને પ્રાપ્ત થયેલ એવી આ કન્યા તે ક્યાં પણ આપવાની જ છે, પણ તેને સદાચારી ઘરની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. કુળ, શીલ, વય, વિદ્યા અને ધર્મયુક્ત, ધનવાન તથા ન્યાયશાળી એવા વરની જે પ્રાપ્તિ થવી એ ખરેખર સ્ત્રીના ઉગ્ર તપનું જ ફળ છે. માટે જગતને અદ્ભુત એવા સગુણેથી સમાનતાને ધારણ કરતા એવા આ બંનેને સુવર્ણ અને માણિક્યની જેમ સુયોગ થાઓ.” આ પ્રમાણે પિતાની પવિત્ર સ્ત્રી સાથે ક્ષણભર વિચાર કરીને કષભશ્રેષ્ઠીએ કહ્યું કે –“તમારા પુત્રને હું મારી સુતા આપી શ. માટે તમે આનંદપૂર્વક ભજન કરે. કારણ કે સર્વ ગૃહકૃત્યમાં એ પ્રથમ ફળરૂપ છે.” એટલે બુદ્ધદાસે બહુજ પ્રસન્ન થઈને ભેજન કર્યું અને બાષભશ્રેષ્ઠીએ ધર્મનું માહાસ્ય દર્શાવનારી
એવી તેની સારી રીતે ભક્તિ કરી. પછી તે બંને મુખ્ય શ્રેષ્ઠીઓએ અન્ય પ્રેમવાળા થયેલા એવા તે પુત્ર અને પુત્રીને વિસ્મય અને આનંદદાયક એ વિવાહમહોત્સવ કર્યો. અને વધૂ સહિત વરને પ્રીતિને માટે રાષભશ્રેષ્ઠીએ ઘરની સ્થિતિના સમસ્ત વૈતક (કરમચન) દાન આપ્યા. પછી ઉત્સવની શ્રેણીથી મનહર એ વિવાહ