________________
સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃતાંત.
લતાની જેમ મારા સ્વકર્મના ષથી તમે તરતમાં સંતાનનું ફળ જોઈ શકે તેમ નથી. પૂર્વે સંતાનને માટે મેં ઘણું ઉપાય લીધા, પણ કુપાત્રે આપેલ દાનની જેમ તે બધા નિષ્ફળ થયા. સમ્યકત્વસુધાના સ્વાદથી આનંદિત હૃદયવાળી એવી હું સંસારની સ્થિતિ જાણુને હવે વિષયેથી વિરક્ત થઈ છું. માટે હે નાથ! અત્યારે મારી અનુમતિથી તમારે કેઈ ગ્ય કન્યાની સાથે પાણિગ્રહણ કરવું યેગ્ય છે, કે જેનાથી ઈષ્ટદાયક એવા પુત્રરૂપ ફળને પ્રાપ્ત કરીને તમે નિશ્ચિત મનવાળા થઈ નિરંતર પુણ્યકર્મ કરી શકે.” આ પ્રમાણે સાંભળીને પિતાની દિવ્યદંતપંક્તિના તેજથી પોતાની કતારૂપ તલા (વેલડી) ને જાણે પ્રકૃદ્વિત *વેત કમળવાળી બનાવતે હેય એ વૃષભશેઠ કહેવા લાગે –“હે ભદ્ર! પાણિગ્રહણનો ઉત્સવ વનવયમાં હાય. શું? વૃદ્ધ-બળદના કંઠમાં રત્નમાળા શોભે?” આથી પુન: તે બેલી કે:-“હે નાથ ! સંસારના ભારથી ખિન્ન થયેલા એવા ગૃહસ્થને અને પત્યસંગમ (સંતાનસંગ) નિરંતર વિશ્રામસ્થાન થઈ પડે છે. કહ્યું
संसारश्रांतजंतूनां, तिस्रो विश्रामभूमयः । अपत्यं च कविखं च, सतां संगतिरेव च " ॥१॥
અપત્ય (સંતાન,) કવિત્વ અને સજજન સંગ—એ ત્રણ વાડી ખિન્ન થયેલા પ્રાણીઓને વિશ્રામસ્થાન છે.” વિવેકથી જેનો આમા વિમળ થયા છે એવા તે શેઠ બોલ્યા કે –“હે પ્રિયે! આ બધું તરે કથન યુક્ત સંગત છે એમ હું સમજું છું, પરંતુ વૃદ્ધપણામાં વાહન કિયાં જ શોભાસ્પદ નથી. વધ્યને જેમ અંગનું ભૂષણ, તેમ સ્ત્રીને વિડંબનાનું મૂળ થાય છે. વનીત (વૃદ્ધ) માણસોને તે કકમ ઉમૂલન કરવામાં સમર્થ એવા વિવિધ ધ
માં સમ્યગ રીતે સા વિશેષથી ઉદ્યમ કરવા ઘટે છે. વૃદ્ધપણામાં વિષયની વ્યાકુલતા માણસને હાંસીપાત્ર બનાવે છે. તે સર્વ શાસ્ત્રમાં નિષિદ્ધ છે અને નિશાસનમાં વિશેષથી નિષિદ્ધ છે. કહ્યું