________________
ભાષાંતર.
૧૩૭
પતિ મયમીતાય, બાળ ” ? . “સર્વે ન તર્યું યજ્ઞા, માત ! સર્વે તીર્થોમપેજ, ચર કાળિનાં યા” | ૨
એક તરફ સમગ્ર શ્રેષ્ઠ દક્ષિણાઓ સાથે સર્વ યો અને એક તરફ ભયભીત પ્રાણનું સંરક્ષણ કરવું, તે સમાન છે. હે અર્જુન ! જીવદયાથી જેટલું પુણ્ય થાય છે, તેટલું પુણ્ય સર્વ યજ્ઞો કરતાં, સર્વ વેદ સાંભળતાં અને સર્વ તીર્થોને અભિષેક કરતાં પણ પ્રાપ્ત થતું નથી.” દયાથી ઉત્પન્ન થતા ફળને ઉપભેગ કરતાં પણ તે અક્ષીણ ભંડારની જેમ કેટી ભવ સુધી પણ પ્રાયકદી ક્ષીણ થતું નથી. સં. સારસાગરમાં બૂડતા પ્રાણીઓને જે નાવ સમાન સહાય કરે છે, અને સકિયા તથા જ્ઞાનથી જે મંડિત છે એવા પાત્રને વિદ્વાનોએ સુપાત્ર કહેલ છે. કહ્યું છે કે – "ज्ञानं क्रिया च द्वयमस्ति यत्र, तत्कीर्तितं केवलिभिः सुपात्रम् । શ્રદ્ધાપાર્ષક હા, તક્ષે પ્રવૃત્ત વત્રુ મોક્ષાયિ” છે ? ..
જ્યાં જ્ઞાન અને કિયા-બંને વિદ્યમાન છે, તેને કેવળી ભગવંતોએ સુપાત્ર કહેલ છે. તેમને શ્રદ્ધાપ્રકર્ષની વિશેષતાથી દાન આપતાં ખરેખર ! તે મેક્ષ આપનાર થાય છે.” તે તે ગુણેને અનુસારે સપુણ્યના એક ફળને ધારણ કરનાર એવા ચતુર્વિધ શ્રી સંઘને પણ સામાન્યતઃ સુપાત્ર કહેલ છે. કહ્યું છે કે –
"उत्तमपत्तं साहू, मज्झिमपत्तं च सावया भणिया। ગવિયરદિદ્દી, નગ્નપરં મુળય” ? .
ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવક અને અવિરતિ સમ્યગ્દષ્ટિને જઘન્ય પાત્ર કહેલ છે. જેના ભવનને શ્રીસંઘે સહર્ષ સ્પર્શ કર્યો, તેના આંગણામાં રૂચિર સુવર્ણની ધારા પડી, તેના ઘરમાં શ્રેષ્ઠ એવા રત્નનું નિધાન આવ્યું અને તેના મંદિરે કપલ૧૮