________________
૧૧૦ સમ્યકત્વ કૌમુદી-ગુણપાલ શ્રેષ્ઠીનું તાંત.. છે. કે જેના વેગે સૂર્યથી જેમ અંધકાર તેમ દુષ્કર્મ વિલય પામે છે.
"दानशीलतपोभाव-भेदैरेष चतुर्विधः।
વાતિમવાને-સુવામિનારાજ” ને ? “ચાર ગતિરૂપ સંસારના અનેક દુઃખને મૂળથી નાશ કરનાર એ તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવ–એમ ચાર પ્રકારે કહેલ છે.” તેમજ વળી કહ્યું છે કે – "दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च । મવાળવોરારજાસત્ત૬, ધ વા કુનો વતિ” છે ?
સુપાત્રે દાન, નિર્મળ શીલ, વિચિત્ર તપ, અને શુભ ભાવના-સંસારસાગરથી પાર ઉતરવા નાવ સમાન એવા ધર્મને મુનિઓ ઉક્ત ચાર ભેદથી વર્ણવે છે.” આ પ્રમાણે ધર્મ સાંભળીને તે વિપ્ર ગુરૂમહારાજની પાસે શ્રાવકપણું પામે. અને યાચિત ધર્મકાર્યોથી તે પોતાના જન્મને કૃતાર્થ કરવા લાગ્યું. તે દરિદ્ર હોવા છતાં નિરંતર સુપાત્રે દાન દેતા હતા. કારણ કે વિવેકી પુરૂષે પિતાની શકત્યનુસાર દાન આપવું જોઈએ. કહ્યું છે કે –
"देयं स्तोकादपि स्तोकं, न व्यपेक्षा महोदये । इच्छानुसारिणी शक्तिः, कदा कस्य भविष्यति" ॥२॥
સ્વલ્પમાંથી સ્વલ્પ આપવું, મહા ઉદયની અપેક્ષા ન રાખવી. કારણ કે ઈચ્છાનુસાર શક્તિ કેને ક્યારે પ્રાપ્ત થવાની છે?” બધા ધર્મોમાં પરમ ધર્મ, અને બ્રાહ્મણના મુખ્ય લક્ષણરૂપ અતિદુષ્કર બ્રહ્મચર્યને તે ત્રિધા શુદ્ધ ધારણ કરવા લાગ્યું. કહ્યું છે કે –
“ો તે વાળોઉં, ગરવી રે વો નિમવા. तस्स न तत्तियपुग्नं, जत्तिय बंभव्वए धरिए" ॥ १ ॥ જે કઈ સુવર્ણ કેટિનું દાન કરે અથવા જિનભવન કરાવે,