________________
-
ભાષાંતર.
.
૧૧૯
થતે એ તે બ્રહ્મચારી છે કે –“સ્ત્રી એ દુઃખની ખાણ, નરક દ્વારની દીપિકા અને પ્રાણીઓને કર્મ બંધનમાં પ્રથમ કારણરૂપ છે. માટે શત્રુઓની જેમ તે સુંદરીઓને સંગ કરવો મને પસંદ નથી, પરંતુ આ બાજુ આપના વચનને પણ ઉથાપી શકતા નથી.” આ પ્રમાણે કહ્યા ઉપરથી શ્રેષ્ઠીએ તેને સારે દિવસે મહોત્સવ પૂર્વક સોમાની સાથે બલાત્કારથી પાણિગ્રહણ કરાવ્યું. પછી સુવર્ણ કેટિસહિત અને સર્વ જાતના રાચરચિલાથી સુશોભિત એવા એક અન્ય ભવનમાં તેને જુદે રાખે.
પછી બીજે દિવસે નવા પ્રકારના આનંદને વશંવદ, નૂતન રાગથી આદ્ધ અને પરિવાર સહિત એવીતે નવોઢાને મૂકીને જુગારખાનામાં જઈ અન્ય ક્રિયાને ત્યાગ કરીને વિપ્રાધમ ચળકતા કંકણવાળા હાથથી રમવા લાગે. એટલે તેવા પ્રકારના વેષથી વિભૂષિત એવા તેને જોઈને અને તેનું દુશ્ચરિત્ર સમજીને તે ઘતકારેએ વિસ્મય પામીને કહ્યું કે –“તમે કૂટ પ્રોગથી શીરીતે પ્રતિજ્ઞા પૂર્ણ કરી? એટલે તેણે યથાસ્થિત બધું પોતાનું સ્વકૃત સ્વરૂપ કહી બતાવ્યું. તે સાંભળીને ધૂતકારેએ વિસ્મય પૂર્વક કહ્યું કે –“અહો! તમારામાં દંભ કરવાની ખૂબી ખરેખર અજબ છે. મૈનદંભથી, કળારંભથી, શચદંભથી પણ આ કિયાદંભ ખરેખર ! વિદ્વાનને પણ વિશેષથી દુભેઘ છે. હે ભદ્ર! ધર્મ પ્રપંચથી તે મહાઆસ્તિક શ્રેણીને છેતરીને મનહર આશયવાળી અને ભાગ્યવતી એવી સોમાને તું જ્યારે પત્ની તરીકે પાપે, તે હવે તારે સદાચારના માર્ગે ચાલવું એગ્ય છે. કારણ કે સદાચારને આદરતાં નીચ પ્રાણી પણ પૂજ્યપદને પ્રાપ્ત કરે છે. પિતાના દુરાચારીપણાથી તેમની આ શીખામણને અવગણને તે દુષ્ટબુદ્ધિ ત્યાંથી ઉઠીને એક વેશ્યાને ઘેર ચાલ્યા ગયે. વિશ્વને મેહ પમાડનારી વસુમિત્રની પુત્રી, કળાઓનું કીડાસ્થાન, અસાધારણ સૈભાગ્યવાળી, સાક્ષાત જાણે પૃથ્વી પર રતિ આવી હોય એવી અને પૂર્વે બહુ વાર અતિશય દ્રવ્ય આપીને વશ કરેલી તથા બંને રીતે કામલતા (નામ અને કામદેવની એક લતા) તરીકે