________________
૧૨૦
સમ્યક્ત્વ કૌમુદી—ગુણપાલ શ્રેષ્ઠીનુ વૃત્તાંત,
પ્રસિદ્ધ થયેલ એવી તે વેશ્યાની સાથે કામભાગમાં આસક્ત થયેલા અને દુરાશયવાળા એવા તે પાપીએ ત્યાં કેટલાક દિવસા વ્યતીત કર્યો.
હવે સતીઓમાં શ્રેષ્ઠ અને ધમ દક્ષ છતાં તેનું ચેષ્ટિત જાણી હૃદયમાં વિલક્ષ થઈને સામા આ પ્રમાણે વિચારવા લાગી કે:— અહેા દ્રવ્ય, ક્ષેત્ર વિગેરે સામગ્રીથી શુભાશુભ ફળને આપનાર કર્મ પરિણામ કેવતાઓને પણ દુર્લષ્ટ છે. જે પ્રાણી જે રીતે જેવા પ્રકારનું કર્મ કરેછે, તે પ્રાણીને પેાતાના નિધાનની જેમ તે કમ તેવી રીતે ભાગવવુ પડે છે. ” કહ્યુ છે કેઃ—
“ यद्भावि तद्भवति नित्यमयत्नतोऽपि,
**
यत्नेन चापि महता न भवत्यभावि एवं स्वकर्मवशवर्त्तिनि जीवलोके,
રાજ્ય વિમાપ્ત પુરુષસ્ય વિષક્ષળસ્ય ? ” ! ? ॥
1.
“ જે થવાનું છે, તે યત્ન કર્યા વિના પણ અવશ્ય થાયજ છે.
•
અને જે નથી થવાનુ તે મહા પ્રયત્ન કરતાં પણ થતુ નથી. આ પ્રમાણે જીવલેાક સ્વકર્માંને વશવત્તી હાવાથી વિલક્ષણ જનને શેાક કરવા લાયક શુ છે ? ”
પછી શ્રેષ્ઠીએ સામાને ખેાલાવીને સગદ્ગદ ગિરાથી કહ્યુ કેઃ- “ હે વત્સે ! તારે કોઇ જાતના ખેદ કરવા નહિ કારણ કે કેમેનિી સ્થિતિ નહિ ઓળ ંગાય તેવી છે. લેાકમાં ધાર્મિક જના પણ જે કપટી અને મહાપાપી મની જાય છે, એ ખરેખર કળિકાળનુજ માહાત્મ્ય છે કહ્યું છે કે:--
46
'अनृतपटुता चौर्ये चित्तं सतामपमानता, मतिरविनये शाठ्यं धर्मे गुरुष्वपि वंचना | ललितमधुरा वाक् प्रत्यक्षे परोक्ष विभाषिता, कलियुगमहाराज्यस्यैताः स्फुरति विभूतयः " ॥ १ ॥
“ અસત્ય બાલવામાં ચાલાકી, ચારી કરવાની બુદ્ધિ, સજ્જનાનુ
**
અપમાન, ઉદ્ધૃત મન, ધર્માંમાં શતા, વડીલા (ગુરૂજના) ની પણ