________________
ભાષાંતર.
૫૧
ગળું મરડે, તા એ બધું તને આપીએ. ” એટલે લાભના વશથી તેણે તે વાત પણ કબૂલ રાખી અને જનનીએ પણ તે વાતની સંમતિ આપી. અહા ! સંસારના ચેષ્ટિતને ધિક્કાર થાએ. આ બધું સ્વરૂપ ઇંદ્રદત્તના જાણવામાં આવતાં તે વિચારવા લાગ્યા કેઃ— અહા ! અસાર સંસારની નિરસતાનું કેટલું વર્ણન કરીએ ? ઇંદ્રજાલ સમાન માતપિતા અને પુત્રાદિકપર મુગ્ધ જના મહાપત્તિના ઘર તુલ્ય એવા સ્નેહ વૃથાજ કરે છે. કારણ કે સંસારમાં પ્રાય: સને સ્વાજ એક વઠ્ઠલ છે. પેાતાના અર્થ ન સરે તે સ્વજના શત્રુ સમાન થઇ જાય છે. અથવા તે। ક્ષુધાન્ત પ્રાણીનું મન અયાગ્ય કાર્ય માં તરત વળગે એવા કુદરતી સ્વભાવજ છે. ” આ પ્રમાણે વિચારમાં મગ્ન થઈ ગયેલેા એવા પેાતાના પુત્ર આપી ધનના લેાભી એવા વરદેવ વિષે તે અધુ લઈ લીધું. કહ્યું છે કેઃ—
4′
स्नेहमूलानि दुःखानि, रसमूलाश्च व्याधयः । लोभमूलानि पापानि, त्रीणि त्यक्त्वा सुखीभव" ॥१॥
('
· દુ:ખનું મૂળ સ્નેહ, રોગનું મૂળ રસ અને પાપનું મૂળ લેાલ-હે મિત્ર ! એ ત્રણેના ત્યાગ કરીને તું સુખી થા.
,,
પછી નગરવાસીએ સારાં વજ્ર, તાંબૂલ અને ભૂષણાદિકથી તેને વિભૂષિત કરી રાજાની આગળ લાગ્યા. અલકાર સહિત સારા આવકારવાળા અને વિકસ્વર : મુખકમળવાળા એવા તેને જોઇને સના દેખતાં રાજા આ પ્રમાણે કહેવા લાગ્યા:- હે ભદ્રે ! હૈ દ્વિજમાલક ! તુ શામાટે હાસ્ય કરે છે ? તુ જો કે હજી લઘુ છે, છતાં તને મરણુથી પણ શું ભય નથી ?” આ સાંભળતાં મુદિત મુખ કરીને ઈંદ્રદત્ત પણ કહેવા લાગ્યા કે:- હે સ્વામિન્! મરણુ તે અવશ્ય થવાનુંજ છે, તા પછી ભીતિ રાખવી શા કામની ? પિતા જ્યારે પુત્રને ખેદ પમાડે ત્યારે તે માતાને શરણે જાય અને માતા ખેદ પમાડે તેા તે પિતાને શરણે જાય, તે અનેથી પરાભવ પામે તે તે રાજાનુ શરણ લે અને રાજાથી પરાભવ પામે તે તે મહાજનના આશ્રય લે, પરંતુ રાજા