________________
~
~~~~
~~~~~~
~
~
૭૮ સમ્યકત્વ કૌમુદી- ખુર ચેરની કથા. સ્કારરૂપ મંત્ર સંભળાવ્યું. અમૃતના પાન સમાન એવા પંચનામસ્કારરૂપ મંત્રને પામીને તે ચેર દિવ્ય લક્ષ્મીની વાનકી સમાન એવા મહા આનંદને પામે. પછી શ્રેષ્ઠી જેટલામાં પાણી લઈને તરત ત્યાં આવ્યું, તેટલામાં તે ચેર મરણ પામીને. નવકારમંત્રના ધ્યાનથી દેવપણાને પામ્યા. પછી મરણ પામેલા એવા તેને જોઈને જિનદત્ત હૃદયમાં ખેદ પામ્ય અને વિચારવા લાગ્યા કે –“દીનને દયાપૂર ર્વક દાન આપવાથી થતું પુણ્ય મને પ્રાપ્ત ન થયું. પવિત્ર પાત્રના ઉપભેગને માટે અને દીન જનેની પીડાની શાંતિને માટે જળ કે અન્ન પ્રમુખ વસ્તુ ભાગ્યવંત પુરૂષની જ વપરાય છે.” પછી તેની સગતિને જાણવાની ઈચ્છાથી તેના દેહને જોઈને “આ દેવ થયે છે, એમ લક્ષણેથી શ્રેષ્ઠીએ જાણી લીધું.
હવે ચેરની સાથે સ્વજનતાને સંબંધ ધરાવનાર પુરૂષને જાણવાની ઈચ્છાવાળા એવા રાજસેવકેએ શ્રેષ્ઠીનું સ્વરૂપ જોઈને રાજાને નિવેદન કર્યું, તે સાંભળીને કેપથી તામ્રજેવી જેના મુખની રક્ત કાંતિ થઈ છે એવા તે રાજાએ તત્કાલ કોટવાળને બોલાવીને આ પ્રમાણે કહ્યું:–“હે ભદ્ર! અતિશય દુષ્ટ આશયવાળા એવા એ શેઠને મયૂરબંધથી (એક પ્રકારનું બંધન–જેમાં હાથ પગ વિગેરે સ
ખ્ત રીતે બાંધવામાં આવે છે) બાંધીને અને તેના ઘરને મારા નામની મુદ્રા (સીલ) દઈને અહીં લાવે.” રાજાના આદેશથી તેને ઘેર જઈને નિષ્ફર વચન બેલતો એ તે તેવીરીતે શેઠને બેલાવીને રાજસભામાં આવ્યું. તેની સાથે રાજસભામાં આવતાં શાંત સ્વભાવી એવા શ્રેષ્ઠીએ બંને પ્રકારના ભયને અંત આણનાર એવા શુભધ્યાનને આ પ્રમાણે આશ્ચય કર્યો:–“ચેત્રીશ અતિશયયુક્ત, મુક્તાફળ સમાન ઉજવલ અને જગતનું રક્ષણ કરનારા તથા શિરસ્થ એવા સર્વ જિનભાગવંત મને શરણભૂત થાઓ. અનંત સુખને પ્રાપ્ત થયેલા, વિદ્રુમ (પરવાલા) સમાન રક્ત કાંતિવાળા તથા સમગ્ર લક્ષ્મીને વશ કરવામાં એક કારણભૂત એવા સિદ્ધભગવંતનું મને શરણ થાઓ. પાંચ પ્રકારના આચારમાં કુશળ, અંગ (અગ્યાર અંગ) ની રક્ષા કરવા