________________
ભાષાંતર.
૨૭
અત્યારે લલના લીલાપૂર્વક વિલાસ કરી રહી છે, ત્યાં વિનાદને માટે આપણે જઇએ. પોતાની મરજી મુજમ આનંદથી લીલા કરતી લલના અત્યારે એક ક્ષણવારમાંજ યાગીના મનરૂપ મૃગને પણ આકષી લે તેમ છે. કહ્યું છે કેઃ—
“મુમતેિન ગીતેન, યુવતીનાં 7 હીયા ।
t
मनो न भिद्यते यस्य स योगी ह्यथवा पशुः " ॥ १ ॥ સુભાષિત સ ંગીત અને યુવતીઓની લીલાથી જેનુ મન ન ભેદાય, તે ચેાગી છે અથવા તેા પશુ છે. ” નિર્ભય અને નીતિનિપુણ એવા અભયકુમાર મંત્રીશ્વરે રાજાનું કથન સાંભળીને આ પ્રમાણે નિવેદન કર્યું:—“ હે પ્રભુ ! અત્યારે વનમાં સ્ત્રીએ ક્રીડા કરે છે, માટે ત્યાં જવાથી લગભગ સમગ્ર પ્રજાની સાથે દુર વિરાધ થશે. જેમ બળવાન્ દાવાનળ વનના નાશ કરે છે, તેમ ઘણાએની સાથે વિરાધ કરતાં રાજ્યભ્રષ્ટતા થવા સભવ છે. કહ્યુ છે કે:~
-
“વર્તમને વિરોધન્ય, ટુર્નયો હિ માનનઃ ।
રંતત્તિ નાજેંદ્ર, મક્ષયંતિ વિજિત્રાઃ ” || 2 ||
'
ન
ઘણા માણસાની સાથે વિરોધ ન કરવા. કારણ કે મહાજન દુય હાય છે. ઘણી કીડીએ સાથે મળી જાગતા સર્પનું પણુ ભક્ષણ કરી જાય છે. ” આ પ્રમાણે મંત્રીના વચનપર ધ્યાન ન આપતાં અતિશય ગથી એક પર્વત સમાન એવા મગધેશ્વર અવજ્ઞાપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા: હું મત્રીશ ! સમગ્ર શત્રુઓનો લાખા શાખાઓને ઉખેડી નાખવાથી જેના પ્રતાપ બહુ વધતા જાય છે એવા સમૃદ્ધ હું રાજા જો ક્રોધાયમાન થાઉં, તે તેએ બિચારા શુ કરી શકવાના હતા ? આ પ્રમાણે રાજાની વાણી સાંભળીને પ્રમાણિક એવા મંત્રીશ્વર ન્યાયમાર્ગના પ્રકાશ કરવાવાળી વાણી વિસ્તારવા ( કહેવા ) લાગ્યા:- વસુધાધવ ! પ્રત્યેક પ્રાણી કદાચ અસમ હાય, પણ તૃણના સમુદાયની જેમ ઘણા માણસાના સમુદાય દૃ ય થઇ પડે છે. કહ્યું છે કે:
,,