________________
ફર
સમ્યકત્વ કૌમુદી–સુધન રાજાની થા.
પણ ઉપાયથી મારે એને નિગ્રહ કરવો. જે એમ નહિ કરીશ, તે મારી રાજ્યલક્ષમીને મૂલથી નાશ થશે.”કહ્યું છે કે – “ नियोगिहस्तापितराज्यभारास्तिष्ठंति ये स्वैरविहारसाराः। बिडालहस्तार्पितदुग्धपूराः, स्वपंति ते मूढधियः क्षितींद्राः" ॥१॥
જેઓ સેવકના હાથમાં રાજ્યભાર આપીને પિતે યથેષ્ટ વિલાસ કરતા વિચરે છે, તે રાજાઓ બિલાડાના હાથમાં દૂધ આપીને સુઈ જનારના જેવા મૂખ છે.” આ પ્રમાણે વિચાર કરતાં તેનું છળ મેળવવાની ઈચ્છાથી રાજાએ ઘણો વખત ગાળે, પણ તે હકીકત તેણે કદી કેઈની પાસે પણ જણાવી નહિ. કહ્યું છે કે –
રાર્થના કરતા, દે ચરિતાર જા
વૈવને વાપમાન ૨, પતિમાન બાત” II
અર્થ–ધનનો નાશ, મનને તાપ, ઘરના દુરાચાર, વંચન અને અપમાન–એટલી બાબત મતિમાને કેઈની પાસે પ્રકાશવી નહિ.”
હવે કઈ દિવસે ઇગિતાકાર જાણવામાં વિચક્ષણ એવા તે કેટવાળે તે વાત જાણીને પોતાના મનમાં વિચાર કર્યો કે –“અહો! જન્મથી માંડીને રાજાનાં મોટાં મેટાં કાર્યો કર્યા, તથાપિ તે પોતાનું દુષ્ટપણું મૂકતો નથી. કદાચ સેંકડે મહત્ત્વનાં કાર્યો કરી બતાવી રાજાને પ્રસન્ન કર્યો હોય, તે પણ તે યમની જેમ કદી સૈજપ ભજ નથી.” કહ્યું છે કે – " काके शौचं द्यूतकारेषु सत्यं, सर्प शांतिः स्त्रीषु कामोपशांतिः । क्लीवे धैर्य मद्यपे तत्त्वचिंता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा"॥१॥
કાગડામાં શૈચ, જુગારીમાં સત્ય, સર્ષમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામે પશાંતિ, નપુંસકમાં પૈર્ય, દારૂડીયામાં તત્ત્વને વિચાર અને રાજામાં મિત્રતા–આટલી બાબતે કદી કેઈના જોવામાં કે સાંભળવામાં આવી છે?” આ પ્રમાણે કેટલેક વખત ગયા પછી રાજાએ સચિવ અને પુરેહિતને બોલાવીને પિતાને અભિપ્રાય જણાવ્યું. તે