________________
૫
છે અને તેમને ઉત્તમ નાગરિક બનાવવાના પ્રયાસ કરે છે. આ સંસ્થાના પ્રમુખ સન્માનનીય શ્રી મધુકરરાવ ચૌધરી છે. છેલ્લાં ત્રણ વર્ષોંથી શ્રી જવાહરભાઈ આ સંસ્થાના ડીરેકટર તરીકે સુ ંદર કામગીરી અજાવી રહ્યા છે.
માલેગામની ‘ વધમાન શિક્ષણ સંસ્થા’ જે પ્રાથમિકથી માંડીને હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ આપે છે, તેના તે માનદ મંત્રી છે અને તેની નાની મેટી બધી પ્રવૃત્તિઓમાં ઊંડા રસ લે છે.
તે
માલેગામ જૈન શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંધમાં અગ્રસ્થાન ભાગવે છે અને મુંબઈ-પ્રાર્થનાસમાજ જૈન સંઘની બધી ધાર્મિક પ્રવૃત્તિઓમાં તન–મન-ધનને ભાગ આપી રહેલ છે. તાજેતરમાં શ્રી ગાડીજી જૈન દહેરાસરમાં દીવાળીની રજાએમાં ૨૦૦ જેટલા વિદ્યાથી એ માટે ધાર્મિક શિક્ષણવર્માંની યેાજના થઈ, તેનું ઉદ્ઘાટન તેમણે ક' હતું અને તેમાં સારો રસ લીધા હતા. તીક્ષેત્રામાં લક્ષ્મીને સર્વ્યય કરવામાં તેએ આન૬ માને છે.
વિશેષમાં તેમણે પ્રાંતભેદ સિવાય અનેક યુવક-યુવતીઓને વ્યાવસાયિક મા દર્શન આપી કામધે ચડાવ્યા છે અને અંતરના આશીર્વાદ મેળવ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી શ્રી કે. એમ. પાટીલ તથા શ્રી મધુકરરાવ ચૌધરી સાથે તેએ બીજા પણ કેટલાંક ક્ષેત્રમાં નેધપાત્ર કામ કરી રહેલ છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને ‘સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ ( `. E. M. ) ' ની માનદ પદવી આપીને તેમની સેવાઓની કદર કરી છે.
શ્રી જવાહરભાઈ અમારા સાહિત્યના પ્રેમી છે અને તેએ આજે સામાયિક—વિજ્ઞાન–સમપ ણુ–સમારેાહના એક અતિથિવિશેષ તરીકે પધારી રહ્યા છે, તેથી અમને ખૂબ આનંદ થયા છે. અમે તેમને અત્યંત ઉજજવલ ભવિષ્ય ઈચ્છીએ છીએ.