________________
૧૯ ]
મારી આ વદનામાં આ ગ્રંથના અવતરણ.. લેવા બેસ' તા સભવ છે કે અડધા ગ્રંથ એમાં જ આવી જાય....એટલે વાંચક સમુદાય શાંતરસને સ્વાદ માણે અને જીવનના સાચા આનંદ માણે એ માટે તેએએ રસાધિરાજનું. નિયમિત વાંચન રાખવુ. જોઇએ.
પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી ભુવનવિજયજી ગણીવરે આ ગ્રંથ આપીને આપણા જીવતરને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યુ છે. સાથેાસાથ જૈન દર્શનની પરપરાને શેાભાવી રાખી છે.
હું તે ગણીવર્ય શ્રીને એક વિનમ્ર ભક્ત છું.......હું પ્રસ્તાવના, ઉપે ાન એવું લખવાને અધિકારી પણ નથી. હું આ દ્વારા એમની જ્ઞાનશક્તિને ભાવભરી વંદના કરૂ છું.
તા. ૩, સાધિરાજ પુસ્તકની પ્રસ્તાવના શ્રીમાન્ મેહનલાલભાઈ ધામીએ અપૂર્વ શૈલીથી નવ વર્ષ પહેલા લખી આપેલ હતી તે સમયે પૂજ્યશ્રી આચાય પદે પ્રતિષ્ઠિત થયા નહાતા એટલે પ્રસ્તાવનામાં ગણીવર્ય શબ્દના પ્રયાગ થયેા છે.
વીર ઔષધાલય, વૈદ્ય મેાહનલાલ ચુનીલાલ ધામી રાજકોટ
માગશર સુદ ૧૧, ૨૦૨૯
節