________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ પ્રકારે મૂકતે નથી (અર્થાત્ જીવેના શરીરની છાયા જેમ શરીરની સાથે ને સાથે જ રહે છે તેમ કાળ પણ નિરંતર સર્વજીની પાછળ લાગેલેજ છે.) માટે ધર્મને વિષે ઉદ્યમ કરે. कालंमि अणाइए, जीवाण विविहकम्मवसगाणं। ते नत्थि संविहाणं, संसारे ज न संभवइ ॥१०॥
कालेऽनादिके जीवानां, विविधकर्मवशगानां । तन्नास्ति संविधान, संसारे यन्न संभवति ॥ १० ॥
અર્થ-આદિ રહિત (કાળ, કર્મ, જીવ, અને સંસાર એ સર્વનું અનાદિપણું છે. ) કાળચક્રમાં પરિભ્રમણ કરતા અને અનેક પ્રકારના કર્મને વશ થયેલા જીવોને તે કઈ સંવિધાન (એકેન્દ્રિયાદિક ભેદ) નથી કે જે સંસારમાં જીવને પ્રાપ્ત ન થયે હેય. અર્થાત્ સંસારમાં જે એકેન્દ્રિયાદિક સર્વ ભેદને પામી ચૂક્યા છે. बंधवा सुहिणी सव्वे, पिअ माया पुत्त भारिया। पेअवणाओ निअत्तंति, दाउणं सलिलंजलिं॥११॥
વાંધવા મુદત સર્વે, માતાપિતા પુત્રમાર્યા /
For Private And Personal Use Only