SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ પ્રકારે મૂકતે નથી (અર્થાત્ જીવેના શરીરની છાયા જેમ શરીરની સાથે ને સાથે જ રહે છે તેમ કાળ પણ નિરંતર સર્વજીની પાછળ લાગેલેજ છે.) માટે ધર્મને વિષે ઉદ્યમ કરે. कालंमि अणाइए, जीवाण विविहकम्मवसगाणं। ते नत्थि संविहाणं, संसारे ज न संभवइ ॥१०॥ कालेऽनादिके जीवानां, विविधकर्मवशगानां । तन्नास्ति संविधान, संसारे यन्न संभवति ॥ १० ॥ અર્થ-આદિ રહિત (કાળ, કર્મ, જીવ, અને સંસાર એ સર્વનું અનાદિપણું છે. ) કાળચક્રમાં પરિભ્રમણ કરતા અને અનેક પ્રકારના કર્મને વશ થયેલા જીવોને તે કઈ સંવિધાન (એકેન્દ્રિયાદિક ભેદ) નથી કે જે સંસારમાં જીવને પ્રાપ્ત ન થયે હેય. અર્થાત્ સંસારમાં જે એકેન્દ્રિયાદિક સર્વ ભેદને પામી ચૂક્યા છે. बंधवा सुहिणी सव्वे, पिअ माया पुत्त भारिया। पेअवणाओ निअत्तंति, दाउणं सलिलंजलिं॥११॥ વાંધવા મુદત સર્વે, માતાપિતા પુત્રમાર્યા / For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy