________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दीहरफणिदनाले, महिअरकेसरदिसामहदलिल्ले। ओ ! पीअइ कालभमरो, जणमयरंदं पुहविपउमे॥८॥ दीर्घफणीन्द्रनाले, महीधरकेसरे दिशामहादले। ओ ! पिबति कालभ्रमरो, जनमकरंदं पृथ्वीपो ॥८॥
અર્થ -ઘણી ખેદની વાત છે કે કાળરૂપી ભ્રમર મહેટા શેષનાગરૂપી નાળવાળા, પર્વતરૂપ કેસરાવાળા, અને દિશારૂપ મહેટા પત્રવાળા પૃથ્વિરૂપ કમળમાં રહેલા જનરૂપી भ४२४ने (04-2॥४३रसने ) पाये छ. छायामिसेण कालो, सयलजिआणं छलं गवसंतो। पास कहविन मुंचइ, ता धम्मे उजमं कुणह ॥९॥ छायामिषेण कालः, सकलजीवानां छलं गवेषयन् । पार्श्वकथमपि न मुंचति, तस्माद धर्म उद्यम कुरुध्वं ॥९॥
અર્થહે ભવ્યપ્રાણિયે ! છિદ્રને ઓળનારો કાળ શરીરની છાયાને મિશે (બહાને) સર્વ જીનાં પડખાને કોઈ
૧૧,
૧૨
૧૩
શેષનાગરૂપી નાળવાળા એ વચન લેકપ્રસિદ્ધિની અપાએ જાણવું, અન્યથા શેષનાગે પૃથ્વીને ધારણ કરી રાખી છે એવી मा. नदर्शनी नयी.
For Private And Personal Use Only