________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिवसनिसाघडिमालं, आउसलिलं जिआण वित्तूण। चंदाइच्चबईल्ला, कालरहट्ट भमाडंति ॥६॥ दिवसनिशा घटीमालया, आयुःसलिलं जीवानां गृहीत्वा । चंद्रादित्यवलिवर्दी, कालाऽरहट्टं भ्रमयतः ॥ ६॥ ' અર્થા-ચંદ્ર અને સૂર્ય રૂપી બળદે દિવસ રાત્રિ રૂપી ઘડાની પતિવડે નાં આયુષ્યરૂપ પાણુંને ગ્રહણ ४२ ॥३पी 2 ( २५२६८ ) ने उथे नीय समावेछ ( 4થતુ ઉંચે દેવાદિગતિમાં અને નીચે નરકાદિ ગતિમાં ફેરવે છે). सा नस्थि कला त नत्थि उसहं त नत्थि किंपि विन्नाणा जेण धरिजइ काया, खजति कालसप्पेणं ॥७॥
सानास्तिकला तन्नास्त्यौषधं, तन्नास्ति किमपि विज्ञानम्। येन धायते कायः, खाद्यमानः कालसर्पण ।। ७॥
અર્થ - હે ભવ્ય છે કાળરૂપી સર્ષે ખાવા માંડેલી કાયા જેના વડે ધારણ કરીએ (રાખી શકીએ) તેવી ૭ર કળામાંની કોઈ પણ કળા નથી, તેવું કઈ ઓષધ નથી, અને તેવું કઈ વિજ્ઞાન (શિપ ચાતુરી) પણ નથી. અર્થાત્ કાળવડે નાશ પામતી કાયાને બચાવી શકે તેવી કઈ વસ્તુ વા ઉપાય નથી,
For Private And Personal Use Only