________________
૩૭૮
અત વેદાન્ત કપેલી અવિદ્યાનું ખંડન અવિદ્યા જ અવિદ્યાને ઉપાય છે એ વેદાન્તમતને નિરાસ
૩૭૧-૩૭ર શબ્દાદ્વૈતવાદ અને તેને નિરાસ
૩૭૩-૩૮૫ ખાતવાદની સ્થાપના
૩૭૩-૩૭૫ શબ્દાદ્વૈતવાદનું વાયકૃત ખંડન
૩૭૬-૩૭૭ શબ્દ અને અર્થને અભેદ સંભવતો નથી
૩૭૮ શબ્દ ઉપર અને અધ્યાસ શક્ય નથી શબ્દાદ્વૈતમાં સામાનાધિકરણ્ય અસંભવ
૩૮૦ શખ ઉપર અર્થને અધ્યાસ સંભવ નથી
૩૮૧ ‘વિવ”ના ચારે અથ' શબ્દવિવર્તાવાદમાં ઘટતા નથી
૩૮૧-૭૮૩ બ્રહ્મદૈવિધ્યનિરાસ
૩૮૩ એકાત્મવાદ તર્કસંગત નથી
૩૮૪ વિજ્ઞાનાદ્વૈતવાદ અને તેનું ખંડન
૩૮૫-૪૨૨ વિનાનાદ્વૈતવાદસ્થાપનારંભ
૩૮૬ જ્ઞાનાકાર અને અર્થકાર બેમાંથી એકને જ સ્વીકાર
કરવાનો હોય તે જ્ઞાનાકારને જ થાય ૫૮૭ અથ પ્રહણવાડીએ ૫ણ અથગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ સ્વીકારવું જોઈએ
૩૮૮ જ્ઞાન સાકાર જ ગ્રહીત થાય છે અને તે આકાર જ્ઞાનને જ છે
૩૮૯ જ્ઞાનગત આકાચ્ચી પ્રતિકર્મવ્યવસ્થા ધટી શકે છે. જ્ઞાનાકાર અને અર્થાકાર બેને પ્રતિભાસ માનતાં અનેક દેશે આવે
૨૯૧ અર્થકાર વિને જ્ઞાનાકાર ઘટી શકે
૩૯૨ અર્થાકાર મિથ્યા છે, કરિપત છે. અનાદિ અવિવાને લીધે એક ઝાને જ
ગ્રાહ્ય, ગ્રાહક અને સંવિત્તિના ભેદવાળું જણાય છે ૩૮૪ વિજ્ઞાનદૈતખંડનારંભ
૩૯૫ પ્રાદ્યને પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાનને પ્રતિભાસ થતો નથી એ ન્યાયમત
૩૯૬ અગ્રહીત જ્ઞાન જ અર્થનું દર્શન કરે છે એ ન્યાયમત
૩૯૭ જ્ઞાનનું સ્વપ્રકાશત્વ સંભવતું નથી એ ન્યાયમત
૩૯૮ જ્ઞાન, શબ્દ અને દીપ સ્વપ્રકાશ છે એ મતનું ખંડન
૩૯૯ જ્ઞાન માનસપ્રત્યક્ષગ્રાહ્ય છે, નિત્યપરોક્ષ નથી એ ન્યાયમત
૪૦૦ અર્થાકાર માનવામાં આવે છે તે જ્ઞાનને જ આકાર છે એવિજ્ઞાનવાદીના મતનું ખંડન ૪૦૧ નીલકમકારક જ નીલજ્ઞાનને ઉત્પન્ન કરે છે એ ન્યાયમત
૪૦૨ અન્વય-વ્યતિરેક દ્વારા અર્થ જ્ઞાનને જનક પુરવાર થાય છે
૪૦૩ સપસંભનિયમથી અભેદ પુરવાર ન થઈ શકે
૪૦૪ અસખ્યાતિનું ખંડન
૪૩૫-૪૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org