________________
લે ઠીક થશે કે જે અહિંસાને પ્રયોગ વ્યક્તિ દ્વારા પ્રેરિત થઈને જનસમૂહ દ્વારા અદિલિત થતું હોય તે સામુદાયિક અહિંસાને પ્રયોગ છે. હિંસા કરતાં અહિંસા બળવાન છે
એ તે તદ્દન સ્પષ્ટ વાત છે કે હિંસા કરતાં અહિંસા વધારે બળવાન છે અને માણસની ક્રર વિનાશક શક્તિઓ પણ અહિંસા આગળ નમી પડે છે! અહિંસા જ્યારે માનવને પિતાને જ વિચાર છે ત્યારે હિંસામાં તેને પોતાનાપણું લાગતું નથી.
ભ. ઋષભદેવના સમયમાં ભરત બાહુબલિનું કદ યુદ્ધ થયું. પહેલાં ત્રાટક યુદ્ધ થયું એમાં બાહુબલિ હાર્યા પછી બાહુબલિએ કહ્યું: “હાર્યો એ કબૂલ પણ હજુ શરીરબળની પરીક્ષા કરીએ!” બન્નેએ મુષ્ટિ યુદ્ધ શરૂ કર્યું. ભરતે વાર કર્યો તે ઝીલતાં બાહુબલિને ચક્કર આવી ગયાં. પણ પછી ભાનમાં આવતાં તેમણે એવી દોડ મૂકી કે હમણાં જ ભરતને જમીનમાં દાટી દેશે? પણ તેમને ઉચકેલે હાથ ઉંચે જ રહી ગયે! તેમના મનમાં વિચાર આવ્યો. “અરરર..! હું આ શું કરું છું...? રાજ્ય માટે ભાઈને વિનાશ ઈચ્છું છું !”
વિનાશ માટે ઉપડેલે હાથ પિતાના વાળ તરફ ગયા. તેમણે ત્યાંજ હાથ અટકાવી દીધું અને સાધુજીવન સ્વીકાર્યું ? એ હતો હિંસાને અહિંસા ઉપરને વિજ્ય...!
આમ પણ જોવા જઈએ તે હિંસામાં કેવળ વિનાશજ રહેલે છે. તે સંસ્કૃતિ, સંસ્કૃતિના સ્તંભ તેમજ સ્મારકાને પણ ટકવા દેતી નથી. ગ્રીસ મિશ્ર વગેરેની સંસ્કૃતિઓના મંડાણ હિંસા ઉપર થયા તે આજે તેમના અવશેષ માત્ર રહ્યા. ત્યારે ભારતમાં અહિંસા ઉપર પહેલાંથી જ જોર અપાતાં અહીં હજુ સંસ્કૃતિ ટકી શકી છે. કાવ્ય; કળા, સ્થાપના વગેરેને વિકાસ શાંતિ-અહિંસા કાળમાં થશે. પણ યુહ કે હિંસાના સમયે તો કેવળ વિનાશજ પિતાનું આતંક જમાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com