________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૧-૨૨
સેવીને અંતે અવશ્ય મોક્ષમાં જાય છે. માટે જેનું મોક્ષરૂપ ઉત્તમફળ છે અને જે સમ્યક્ત્વમાં અનુષ્ઠાન સેવવાના વિષયમાં માર્ગાનુસા૨ી નિર્મળબુદ્ધિ છે તેવું સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે અવશ્ય ઉદ્યમ ક૨વો જોઈએ. ॥૨૧॥
અવતરણિકા -
अथ तस्य चोत्पादे द्वयी गतिर्निसर्गोऽधिगमश्चेति तां तद्भेदांचाह
અવતરણિકાર્ય :
હવે તેના ઉત્પાદમાં=સમ્યક્ત્વના ઉત્પાદમાં, બે ગતિ છે ઃ નિસર્ગ અને અધિગમ. એથી તેને=નિસર્ગ અને અધિગમરૂપ બે પ્રકારની ગતિને અને સમ્યક્ત્વના ભેદોને કહે છે
--
૧૧
ભાવાર્થ:
પૂર્વમાં સમ્યગ્દર્શન સર્વ ધર્મનું મૂળ છે તેમ બતાવ્યું. હવે તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના બે ઉપાય છે : નિસર્ગ અને અધિગમ. એથી તેને અને તેના ભેદોને બતાવે છે –
શ્લોક ઃ
निसर्गाद्वाऽधिगमतो, जायते तच्च पञ्चधा । मिथ्यात्वपरिहाण्येव, पञ्चलक्षणलक्षितम् ।। २२ ।।
અન્વયાર્થ:
==અને, નિસર્ગાદ્વાથિમતો=નિસર્ગથી અથવા અધિગમથી, ત તે=સમ્યક્ત્વ, મિથ્યાત્વપરિહ્નાળિ વ=મિથ્યાત્વની પરિહાણથી જ, પશ્ચક્ષિક્ષિત=પાંચ લક્ષણથી લક્ષિત પન્વધા=પાંચ પ્રકારનું, નાતે=થાય છે. ૨૨ા
શ્લોકાર્થ :
અને નિસર્ગથી અથવા અધિગમથી સમ્યક્ત્વ, મિથ્યાત્વની પરિહાણિથી જ પાંચ લક્ષણથી લક્ષિત પાંચ પ્રકારનું થાય છે. II૨૨II
ટીકાઃ
निसर्गादधिगमाद्वा तत्सम्यक्त्वं 'जायते' उत्पद्यते, तत्र निसर्गः स्वभावो गुरूपदेशादिनिरपेक्ष इति भावः, अधिगमो गुरूपदेशः यथावस्थितपदार्थपरिच्छेद इतियावत्, तथाहि योगशास्त्रवृत्तौ - “अनाद्यनन्तसंसाराऽवर्त्तवर्त्तिषु देहिषु । ज्ञानदृष्ट्यावृतिवेदनीयान्तरायकर्मणाम् ।।१।।