Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રસિદ્ધ “સ્થૂલિભદ્ર શગુના કર્તા અને ૧૮ જ વર્ષની વયે કાળધર્મ પામનારા પ્રતિભાશાળી કવિ જિનપધસૂરિ (સં. ૧૩૮૨થી ૧૪૦)એ પણ શત્રુંજય ચતુર્વિશતિ સ્તવન' નામનું ૨૬ કડીનું એક સુંદર સ્તવન રચ્યું છે. તેના પ્રારંભે શત્રુંજય તીર્થ અને આદિનાથ ભગવાનની સંયુક્ત સ્તવના કરી છે.
ગમંડણ ગુણપવરે સતુંજય ધરણિ. સુહ સારે ભવતાર, ભયવાર ગુણિસ જિણવરિ. ૧ ના... ઈ મુરદેવી પુત્ત જણાણંદમાં.
વસહ વર લંછણદુરિય ભર મંડલ. ૨ આ જ રીતે ચોવીશીનો પ્રભાવ સાહિત્યેતર ક્ષેત્રો જેવાં કે શિલ્પ અને મૂર્તિકળા, યંત્ર-મંત્રશાસ્ત્ર, તપશ્ચર્યા, ધ્યાન – આરાધના અને સમાજજીવન પર પણ વ્યાપકપણે જોવા મળે છે. આ સ્વરૂપનો વિકાસ ગુજરાતી સાહિત્યમાં કઈ રીતે થયો તે બીજા પ્રકરણમાં પ્રસ્તુત છે.
૩૩. ચોવીશીનો સાહિત્યેતર ક્ષેત્રો પર પ્રભાવ માટે જુઓ પરિશિષ્ટ-૨ ૨૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org