________________
શ્રી અરિહંત (૨) સિદ્ધ (૩) સાધુ (૪) કેવલી ભગવંતે કહેલ ત્રિપુટી શુદ્ધ ધર્મ આ ચાર શરણને અંગીકાર કર્યા. દુષ્કૃત્યની ગહ અને સુકૃતની અનુમોદના કરીને તીર્થોધીશ્વર પરમ પૂજ્ય અનંત તીર્થકર ગણધરાદિ સમલકૃત શ્રી સિદ્ધ ગિરિરાજની સામે બંને હાથ જોડીને આ પ્રમાણે ભાવના ભાવી હતી કે –
यन्मयोपार्जितं पुण्यं, जिनशासनसेवया ॥ जिनशासनसेवव, तेन मेऽस्तु भवे भवे ॥१॥
સ્પષ્ટાર્થ– પ્રભે! આપના પરમ પવિત્ર શ્રી જિન શાસનની સેવા કરીને જે કંઈ પુણ્ય પેદા કર્યું હોય, તેના ફલ રૂપે હું એજ ચાહું છું કે–પરમ કૃપાલ દેવાધિદેવ આપના પસાયથી આ ભવથી માંડીને જ્યાં સુધી હું મુક્તિપદને પામું, ત્યાં સુધીના વચલા દરેક ભવમાં મને આજ શ્રી જિનશાસનની સેવા કમલજે-૧
૧. જુઓ સંથારા પરિસીમાં “વત્તા સરળ પવર્ષારિ, अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहूसरणं पवज्जामि, केवलि पण्णत्तं धम्म सरणं पवज्जामि ॥१॥
૨. આ બાબતને વિસ્તાર શ્રી પંચમૂત્રમાં જણાવ્યું છે ત્યાં युं छे -तस्स पुण विवागसाहणाणि चउसरणगमणं, તુકારા, મુકાબુમો ઈત્યાદિ ||
૩. આવી માગણીનું નામ નિયાણું ન કહેવાય. સાંસારિક પદાર્થોની જે ચાહના તે નિયાણું કહેવાય. એમ શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું, છે. પ્રશસ્ત ચાહના કરવાનું તે શ્રી જય વીયરાય સૂત્રમાં “વારિફ जइवि नियाण-बंधणं वीयराय! तुह समए । तहवि मम
તેવા, મેવે રે તુ જuruf . ૨. આ ગાથાથી સ્પષ્ટ. સમજાય છે.