________________
આગમજ્યોત જણાવ્યા છે. એમ નહિ, પણ ખુદ મોક્ષનું સ્વરૂપ પણ બીજા દર્શન કાએ જે માન્યું છે, તેના કરતાં ઘણું જ ઉત્તમ અને યુક્તિયુક્ત જણાવેલું છે. માટે તે મેક્ષના સ્વરૂપને વિચાર કરે ઘણે જરૂરી છે. Rયાયિક-વૈશેષિકેના મોક્ષનું સ્વરૂપ 1 દરેક આસ્તિકવાદને માનનારા ધર્મો મોક્ષને માનનારા છે. એમાં મતભેદ છે, જ નહિં, પણ તે મેક્ષનું સ્વરૂપ જુદા જુદા રૂપમાં માને છે. એમાં કેઈથી ના પાડી શકાશે નહિં.
તૈયાયિક અને વૈશેષિક દર્શને જો કે કેટલીક બાબતમાં મતદવાળા છે. તે પણ મોક્ષના સ્વરૂપની બાબતમાં તે બન્નેને મતભેદ નથી અને તેઓ બંને મેક્ષના સ્વરૂપમાં એવી રીતે એકમત થાય છે. કે સુખ, દુખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, બુદ્ધિ, સંસ્કાર, ધર્મ અને અધર્મ એ નવ ગુણેને સર્વથા નાશ થાય તેનું નામ જ મુક્તિ છે.
સંસાર-ચક્રમાં ભમતાં જીવેને ડગલે ને પગલે દુઃખ થાય છે. એ વાતની કઈથી ના કહી શકાય તેવી નથી, માટે તે દુખને અંત ન થાય ત્યાં સુધી મેક્ષ ન કહેવાય અને તેથી સર્વ દશનેની - માફક દુઃખને નાશ તે તૈયાયિક અને વૈશેષિકે માને તેમાં અડચણ નથી, પણ તે નિયાયિક અને વૈશેષિકે સાંસારિક દુઓના નાશની સાથે સર્વથા સુખને પણ નાશ જ થાય તેને મોક્ષ કહે છે, આવી રીતે સુખને નાશ માનીને મોક્ષમાં સુખને પણ અંશ નથી, એમ માનવાથી જ કેઈક કવિએ વૈશેષિકની મશ્કરી કરી છે કે
घरं वृदावने रम्ये, क्रोष्टुत्वमभिवाञ्छितं - न तु वैशेषिकी मुक्तिं, प्रार्थयामि कदाचन ॥
અર્થાત વૈશેષિકેના મત પ્રમાણે સર્વથા સુખને નાશ તે જ મુક્તિ છે, એમ માનેલું હેવાથી દુનિયામાં જેમ લેણદારનું દુઃખ અસાધ્ય હોવા છતાં કઈ પણ અકકલવાળે મનુષ્ય દ્રરિદ્રતાને નેતરૂ તે નથી, તેવી રીતે સંસારમાં દુઃખની બહુલતા છતાં પણ જે માશમાં સર્વથા સુખને અભાવ જ માનવામાં આવે તે કવિ જણાવે