________________
આગમત 'ઉત્તમતા રમે રેમ વસી જાય, તે પણ તે સદ્દવર્તન કરતે નથી માટે તે ક્રિયા રહિત હેવાથી તે ક્રિયા-એશને વિરાધક છે.
એવી જ રીતે બીજા ભાંગામાં કેઈ તેવા મહાપુરુષના સમાન ગમથી કે અન્ય કઈ પણ કારણથી સદ્વર્તનને આચરનારે છે. પણ સદ્દવર્તનની શ્રેષ્ઠતાને જાણનારે-માનનારે નથી, તેથી તે માત્ર અંશને જ આરાધક છે.
આવી રીતે આરાધક, વિરાધક, સર્વઆરાધક અને સર્વ વિરાધકના સ્વરૂપને યથાસ્થિતપણે સમજનાર મનુષ્ય શ્રમણ ભગવાન મહાવીર મહારાજના તત્વવિજ્ઞાનના વિસ્તારને સમજતાં સ્પષ્ટપણે સમજી શકે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જૈન ધર્મના જ્ઞાન અને ક્રિયા એ બનેને એક સરખી રીતે જ મુખ્ય માર્ગ તરીકે જણાવેલ અને તેથી જૈનશાસકારે જ્ઞાન અને ક્રિયા એ બંનેને જનધર્મરૂપી રથના ચક્ર તરીકે માને છે. જ્ઞાન અને ક્રિયાને રથના ચક્રની ઉપમા કેમ? - એ તે જાણીતી વાત છે કે રથના બે ચક્રમાં એક ચક્ર પણ ન હેય તે રથની ગતિ થાય નહિ, તેવી જ રીતે કેઈપણ ચક્ર મેટું કે નાનું હોય તે પણ તે રથની ગતિ બને નહિં, એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જૈન ધર્મ આદરનારાઓને સ્પષ્ટ પણે જણાવી દીધું છે કે જો તમારે આ જૈનધર્મરૂપી રથથી મોક્ષપુરે પહોંચવું હોય તે તમારે આ જૈનધર્મરૂપી રથના જ્ઞાન અને સદ્વર્તન રૂપી બને ચ રાખવા જ જોઈશે અને તે પણ બને ચક્કામાં એકની પણ મુખ્યતા કે ગીતા કરવા દ્વારા મોટા-નાનાપણું નહિ તો એ સમ્યગ જ્ઞાન અને સદ્વર્તનના બને ચક્રો સરખાજ શખવા જ છે. ભગવાન ઉમો વાચકજીના માર્ગની શો-અપેક્ષતા ભગવાન ઉa
પતિ વાચકજીના વચન પ્રમાણે સમ્યગદશન, સમ્યક જ્ઞો ને
પરિત્ર એ ત્રણ મળીને મેક્ષને