________________
વષ ૪-૫, ૧ શ્રેષ્ઠ નહિ, શ્રત ગૌણ અને શીલ મુખ્ય એ માર્ગ પણ શ્રેષ્ઠ નહિં તેમજ શીલ ગૌણ અને શ્રત શ્રેષ્ઠ એ માર્ગ પણ શ્રેષ્ઠ નહિ, એટલે ચારમાંથી એક પણ પ્રકાર મોક્ષને આપનારે બનતું નથી. શ્રત અને શીલનાં ભાંગા અને તેની સમજ .
આવી રીતે આ ચાર પ્રકારોને વ્યર્થ જણાવીને બીજા મુદ્દાના ચાર પ્રકાર જણાવ્યા છે કે - (૧) સદવર્તનને શ્રેષ્ઠ જાણે અને માને છતાં સદ્દવર્તન કરે નહિ!
(૨) સદવર્તનને સારી રીતે આચરે ખરે! પણ સ૬ વર્તનનું સવરૂપ જાણે કે માને નહિ !'
(૩) સદ્દવર્તનનું સ્વરૂપ યથાસ્થિત તરીકે જાણે માને અને સંપૂર્ણ રીતિએ આયરે !
(૪) સદવર્તનના સ્વરૂપને જાણે-માને પણ નહિ એને સદ્દવર્તનને આચરે પણ નહિ !
આ ચાર પ્રકારના પુરૂષ જૈન શાસનમાં પણ હોય છે.
પણ તેમાં માત્ર મેક્ષ મેળવનાર જે કઈ હોય તે તે ત્રીજે ભાગે કે જેમાં સદવર્તનને જાણવા-માનવાનું અને આચરવાનું છે. તે ભાંગાવાળો જ મનુષ્ય મોક્ષ મેળવી શકે છે.
આ ઉપરથી ચે ભાંગે કે જેમાં સદ્દવર્તનને આદરવાનું પણ નથી તેવા ચેથા ભાંગામાં રહેલા મનુષ્ય મોક્ષ ન સાધી શકે અને તે મોક્ષને ન સાધવા રૂપ વિરાધકપણે જ તેને હોય તેમાં આશ્ચર્ય, જ નથી. અભિમુખ અને વિમુખતારૂપ આરાધક-વિરાધકતાની સમજણ - જો કે પહેલાં ભાંગામાં સદ્દવર્તનને વર્તનને શ્રેષ્ઠ તરીકે જાણે અને આ
અને તેથી સદ્દવર્તનની
મરણ નથી, પણ સદુ