________________
વર્ષ ૪-૫, ૧ ન જાણી શકાય એવા એવા અતીન્દ્રિય પદાર્થોને પણ જાણી શકે એવું ઉચી હદનું જ્ઞાન થયું હોય તે પણ જે તે સદ્વર્તનમાં કે સદ્વર્તનની ઈચ્છામાં દાખલ ન થયે હેય તે તેને કલ્પાંતે પણ મેક્ષ થાય નહિ, એમ જણાવી સદ્દવર્તનને જ મેક્ષના સાધન તરીકે કે સંસારને રોકનાર તરીકે મુખ્યપદ આપેલું છે. સમ્યફ જ્ઞાન એટલે?
શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તાત્તિવક જ્ઞાન તેને જ માન્યું છે કે જે જ્ઞાન થયા પછી મન, વચન અને કાયાની વર્તણુંક માં અશુદ્ધિ રહે નહિ, અને જે જે જગ પર મન, વચન કાયાની અશુદ્ધિ હોય અને તે અશુદ્ધિને અશુદ્ધિરૂપ જાણી ટાળવાની ઈચ્છા ન હોય તે તે જ્ઞાનને જ્ઞાનરૂપે માનવાની પણ શ્રમણ ભગવાન મહાવીર ના પાડે છે. આશીર્વાદ રૂપ જ્ઞાન કયું?
જગતમાં જેમ ચેર, લુચ્ચા અને જુગારીઓની ચાલાકી બુદ્ધિ અને હોશિયારી શાપ સમાન છે, તેવી રીતે સદ્વર્તનના પક્ષમાં કે તેની ઉત્તમતાની માન્યતામાં દાખલ નહિં થયેલાઓનું ચાહે જટલું વ્યાવહારિક જ્ઞાન હોય, પણ તે અજ્ઞાન જ કહેવાય છે, અને તેવું અજ્ઞાન તેના ઉપાસકેને એકલાને જ નહિં પણ તેવા જ્ઞાનવાળાને પણ ભવભ્રમણ કરાવનાર છે. એમ જૈનદર્શન માને છે. મેક્ષપ્રાપ્તિ માટે જ્ઞાન જેટલી જ વર્તનની જરૂર - આજ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જેને ધર્મમાં દીક્ષિત થનારને પ્રથમ નંબરે એ માનવાનું જરૂરી છે જણાવે છે કે –
જ્ઞાજિયાખ્યાં મોક્ષ અર્થાત્ ઉપર જણાવેલા માના કેટલાકે એ સાધમ્ય–વૈધમ્ય આદિ જ્ઞાન માત્રથી મોક્ષ માજ્યારે કેટલાકોએ ક્ષિામાત્રથી મોક્ષ મા પણ જૈનદર્શન નથી તે એકલા જ્ઞાન માત્રથી મોક્ષ માનતું, અને નથી તે એકલી ક્રિયામાત્રથી મેશ