________________
આગમત - બોહો પદાર્થોને સામાન્ય રીતે પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષણિક મનાવી પછી પરમાર્થથી નૈરાગ્યવાદ દાખલ કરી વાસનાના નિરોધને મણ માને છે. ' વેદાંતવાદીઓ આત્માને સ્વતઃ શુદ્ધ સ્વરૂપવાળ માનીને સતી, અસતી કે સદસતી એ ત્રણમાંથી એકે રૂપે ન કહી શકાય એવી અનિર્વચનીય માયાને વ્યાવહારિક રીતિએ બંધન કરનાર માની. આત્માના સ્વરૂપજ્ઞાનથી તે વ્યવહાર બંધનને નાશ માની મોક્ષ માને છે. - તેથી જ તેઓ બારમા વા અને અશં જોતો, મંતવ્યો જિતિજણાવતા એમ જણાવી આત્માનું શ્રવણુ મનન અને નિદિધ્યા સનને તાવિક મેક્ષને ઉપાય છે. એમ જણાવે છે. અજ્ઞાનની સંસારકારણુતાથી પણ અસદ્દવર્તનની વધુ ભયહેતુતા
પણ આ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પ્રરૂપેલ જૈનધર્મ સિવાયના આસ્તિક કહેવાતા સર્વમતે મુખ્યતાએ જ્ઞાનથી જ મોક્ષ માનનારા છે, અને તેથી ચકખા શબ્દમાં એમ કહીએ તે ખોટું નથી કે–જિનેશ્વર ભગવાન મહાવીર મહારાજ સિવાયના સર્વ બીજા આસ્તિક મતવાળાએ સંસારના કારણ તરીકે અને મોક્ષને રોકનાર તરીકે કેવળ અજ્ઞાનને જ માને છે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જૈન ધર્મના નિરૂપણમાં એકલા અજ્ઞાનને સંસારના કારણ તરીકે કે મેક્ષના પ્રતિબંધક તરીકે ન માનતાં અજ્ઞાનની સાથે અસવર્તનને પણ સંસારના કારણ તરીકે અને મોક્ષના પ્રતિબંધક તરીકે માને છે, અને તેમાં પણ અજ્ઞાનના ટેકામાં અસદુવતનને જ મુખ્ય કારણ તરીકે જણાવેલ છે.
કેઈપણ સદ્દવર્તનવાળો થયેલે મનુષ્ય ચિરકાળ અજ્ઞાનીપણામાં નથી રહેતું, પણ બાહ્ય ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થો તે શું? પણ ઈન્દ્રિયેથી