SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત - બોહો પદાર્થોને સામાન્ય રીતે પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષણિક મનાવી પછી પરમાર્થથી નૈરાગ્યવાદ દાખલ કરી વાસનાના નિરોધને મણ માને છે. ' વેદાંતવાદીઓ આત્માને સ્વતઃ શુદ્ધ સ્વરૂપવાળ માનીને સતી, અસતી કે સદસતી એ ત્રણમાંથી એકે રૂપે ન કહી શકાય એવી અનિર્વચનીય માયાને વ્યાવહારિક રીતિએ બંધન કરનાર માની. આત્માના સ્વરૂપજ્ઞાનથી તે વ્યવહાર બંધનને નાશ માની મોક્ષ માને છે. - તેથી જ તેઓ બારમા વા અને અશં જોતો, મંતવ્યો જિતિજણાવતા એમ જણાવી આત્માનું શ્રવણુ મનન અને નિદિધ્યા સનને તાવિક મેક્ષને ઉપાય છે. એમ જણાવે છે. અજ્ઞાનની સંસારકારણુતાથી પણ અસદ્દવર્તનની વધુ ભયહેતુતા પણ આ બધા ઉપરથી એમ સ્પષ્ટ જણાય છે કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજે પ્રરૂપેલ જૈનધર્મ સિવાયના આસ્તિક કહેવાતા સર્વમતે મુખ્યતાએ જ્ઞાનથી જ મોક્ષ માનનારા છે, અને તેથી ચકખા શબ્દમાં એમ કહીએ તે ખોટું નથી કે–જિનેશ્વર ભગવાન મહાવીર મહારાજ સિવાયના સર્વ બીજા આસ્તિક મતવાળાએ સંસારના કારણ તરીકે અને મોક્ષને રોકનાર તરીકે કેવળ અજ્ઞાનને જ માને છે, પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જૈન ધર્મના નિરૂપણમાં એકલા અજ્ઞાનને સંસારના કારણ તરીકે કે મેક્ષના પ્રતિબંધક તરીકે ન માનતાં અજ્ઞાનની સાથે અસવર્તનને પણ સંસારના કારણ તરીકે અને મોક્ષના પ્રતિબંધક તરીકે માને છે, અને તેમાં પણ અજ્ઞાનના ટેકામાં અસદુવતનને જ મુખ્ય કારણ તરીકે જણાવેલ છે. કેઈપણ સદ્દવર્તનવાળો થયેલે મનુષ્ય ચિરકાળ અજ્ઞાનીપણામાં નથી રહેતું, પણ બાહ્ય ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થો તે શું? પણ ઈન્દ્રિયેથી
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy