________________
આગળ જ્યોત
ક
અ
ન
. એ . *
* * *
* *
* * *
, , ,
,
,
વીરનિ. સ.
છે આગામે સં
૨૪૯૬ વિ. સં.ર૦રર
શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ વિસ્તારેલું
તત્ત્વજ્ઞાન
વર્ષ-૪
.. समणे भगवं महावीरे तत्तसम्भूअभावं
आषवेइ परूवेह सेइ जिदंसेइ શાબ્દિક રીતે પણ સર્વદર્શનેનું મેક્ષનું લક્ષ્ય - જગતમાં કોઈ પણ ધર્મ કેઈપણ ઉદેશ સિવાય પ્રવત નથી, અને તેથી સામાન્ય રીતે સર્વ આસ્તિક મતેના ધર્મો અમુક ઉદ્દેશથી જ પ્રવર્તેલા છે. અને તે બધા આસ્તિકને મુખ્ય ઉદ્દેશ જે એક તરીકે મળને આવે છે તે બીજે કઈ જ નહિં પણ મોક્ષ પ્રપ્તિને છે.
વૈશેષિકે દ્રવ્યાદિ સાત પદાર્થના સાધમ્ય–વૈધમજ્ઞાનને જરૂરી ગણાવે છે અને તેનું ફળ મોક્ષ થાય એમ માને છે.
તૈયાયિકે પણ પ્રમાણે, પ્રમેય આદિ સેળ પદાર્થોના તવજ્ઞાનને જરૂરી જણાવી, તેને તત્ત્વજ્ઞાનથી મેલ થવાનું માને છે..
સાંખ્ય કે જે કપિલના નામે ઓળખાય છે. તે પ્રકૃતિ આદિ પચીશ તને જાણવાનું જરૂરી જણાવી પ્રકૃતિ અને પુરૂષના સ્વભાવને ભેદ જાણવાથી મોક્ષ થાય એમ માને છે.