Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શબ્દાર્થ–“રાચ-રાર' હે તાત! “હિ-હિં આ ઘરગામો-જુદું ચામઃ ઘેર જઈએ “મારા સ્વમુ હવે તું કઈ કામ ન કરીશ. “વયં- અમે લેકે “સારા ” તમારૂં બધું જ કામ કરીશું “તાથ- તાત! “વિતીર્ધાર-દિતી કવિ' બીજીવાર “પાસાનો-ફયામ તમારૂ કાર્ય અમે
ઈશું “તાર-તાવ એટલા માટે “યં-જવમ્' પોતાના “જિહેં–જી ઘરે નામુ-ચામઃ જઈએ. દા
સૂત્રાર્થ_હે પુત્ર! ચાલ, ઘેર ચાલ્યા આવ. તારે કંઈ પણ કામ કરવું પડશે નહીં. અમે તારું સઘળું કામ કરી દઈશું હે પુત્ર! હવેથી તારું બધું કામ અમે જ કરી દઈશું. માટે સાધુને વેષ છેડી દઈને આપણે ઘેર પાછા ફર.દા
ટીકાર્થ-પિતા આદિ સ્વજને તે મુનિને કહે છે કે-હે પુત્ર! તને કામ કરતાં બહુ ડર લાગે છે, તે હું જાણું છું. તું ઘેર ચાલ. તારે ઘરનું કામ બિલકુલ કરવું નહીં પડે. અમે જ બધું જ કામ કરી લઈશું. કામના ભયથી તારે ઘર છોડવાની જરૂર નથી. ઘરના કામથી ત્રાસીને તું સાધુ બની ગયે છે, પણ અમે તેને ખાતરી આપીએ છીએ કે હવે તારે ઘરનું કામકાજ કરવાની જરૂર જ નહીં રહે. અમે અમારી જાતે જ બધું કામ કરી લઈશ. માટે હે પુત્ર! સાધુને વેષ ઉતારી નાખીને ઘેર પાછો ફર.
આ કથનને ભાવાર્થ એ છે કે-પુત્ર ઘરના કામકાજથી તારે ગભરાવું નહીં, કારણ કે અમે તારું બધું કાર્ય પતાવી દઈશું. ઘેર પાછા ફરીને તું તેની ખાતરી કરી લે. મન ભવિષ્યની વાત પર વિશ્વાસ કરતું નથી, માટે તારે ઘેર જ પાછા ફરવું જોઈએ. અહીં કોઈ ખાસ પ્રયજન દેખાતું નથી. દા
શબ્દાર્થ–બાય-રાત' હે તાત! “તુ-તુમ એકવાર ઘરે જઈને “કુળોન-પુનરાશે પાછા આવી જજે “તેજ-તેન” જેનાથી “કરો
થળઃ ચાત' તું અશ્રમણ થઈ શકતું નથી, અર્થાત્ આનાથી તારું સાધુપણું જતું નહીં રહે. “અમii–ગવાન' ઘરના કામકાજમાં ઈચ્છારહિત થઈને જનિં-પાકાત પિતાની ઈચ્છાનુસાર સંયમનું અનુષ્ઠાન કરતાં જેસ્ત્રા' તમને “-” કે “વારે મરિતિ-વાચિતુનતિ' પાછા હટાવવાના માટે સમર્થ થઈ શકે છે ? અર્થાત કેઈ પણ સમર્થ નથી. ઘણા
સૂત્રાર્થ-હે પુત્ર! એક વાર ઘેર આવીને તને ન ફાવે તે પાછો ચાલ્યા જજે. એવું કરવાથી તારી સાધુતા નષ્ટ નહીં થઈ જાય. જે તારી કામ કરવાની ઈચ્છા ન હોય અથવા તારે તારી ઈચ્છાનુસાર કોઈ કામ કરવું હોય તે તને કોણ રોકવાનું છે? એટલે કે તારી ઈચ્છાનુસાર કામ કરવામાં અમે કઈ નડતર રૂપ બનશું નહી. શા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૨૭