Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિસત્તિ-વિપીન્તિ' શિથિલ થઈ જાય છે, ‘ઉનાળત્તિ-થાને' 'ચા માગ માં ‘ઉન્માન-તુષછા ફર' દુળ ખળદ જેવી રીતે પડી જાય છે અર્થાત્ કાયર માણસ સયમથી ચલિત થઇ જાય છે. ારના
સૂત્રા—જેવી રીતે દુખળ ખળà! સીધું ચઢાણ ચડવાને અસમથ હોય છે, એજ પ્રમાણે સાધુની સમાચારીનુ પાલન કરવા માટે ગમે તેટલા પ્રેરિત કરવામાં આવે, તે પણ તેનુ· પાલન કરવાનું સામર્થ્ય જે સાધુમાં ન હોય, તે સાધુ સયમના પાલનમાં શિથિલ થઈ જાય છે અને સંયમના પરિત્યાગ પણ કરી નાખે છે. ારના ટીકા
—આ ઉદ્દેશાના પહેલાના સૂત્રેામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં માવ્યુ છે, તે વિષયના ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે-સાધુએએ ઇચ્છાકાર, મિથ્યાકાર આદિ દસ પ્રકારની સમાચારીનું પાલન કરવુ' પડે છે, આચાય દ્વારા આા સાધુ સમાચારીનું પાલન કરવાની સાધુએને વારવાર પ્રેરણા આપવામાં આવતી હોય છે. પરન્તુ કાઈ કાઇ અલ્પસત્ત્વ, મન્દમતિ અને કાયર સાધુ તેનું પાલન કરવાને સમર્યાં હોતા નથી, તેથી તેએ સયમના પરિત્યાગ કરીને ફરી ગૃહવાસને સ્વીકાર કરે છે. જેવી રીતે નિબળ ખળદો સીધા ચઢાણુવાળા માર્ગ પર ભારે એજાનુ વહન કરવાને અસમર્થ હાય છે, એજ પ્રમાણે સયમના માગે મેાક્ષમાગે પ્રયાણુ કરનારા અલ્પસત્ત્વ સાધુએ પણ પાંચ મહાવ્રતે તથા સાધુના આચારનું પાલન કરવાને અસમર્થ હાવાને કારણે સયમના પરિત્યાગ કરી દે છે. દૃઢ આત્મબળવાળા પુરુષા જ સયમનું પાલન કરી શકે છે. ાગાથા ૨૦ ‘અચંતા વ હ્રદેશ'
શબ્દા —‘કેળ-મેળ' વિષયાસ્વાદ રહિત રૂક્ષ સંયમને પાળવામા ‘અયંતા-ગરા નુવન્ત:' અસમર્થ તથા વદ્દામેળ-ધાનેમ' અનશન વગેર
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૯