Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 316
________________ શકતા નથી, કારણ કે-અતિ ભગવાનનું પ્રવચન જુદા જુદા પ્રકારના નય દષ્ટિના સમન્વય કરીને તેને યથાયોગ્ય રીતે સ્વીકાર કરે છે. જેમકે-નૈગમનયથી તૈયાયિક, વૈશેષિક મતને, જજુ સૂત્રનયથી બૌદ્ધોના ક્ષણિકવાદને અને સંગ્રહાયથી વેદાતિને અદ્વૈતવાદને સંગ્રહ કરે છે. તેથી જ જે પ્રવચનમાં દરેક પિત પિતાના મનને તેજ રીતે જોઈ શકે છે. પછી કઈ પણ આના પર કેમ કુપિત થાય ? કહેવાનું તાત્પર્ય એ છે કે-જગના સઘળા પદાર્થો અનિય છે, એવું સમજીને વિકશીલ પુરૂષ તે બધા પરથી પિતાની બુદ્ધિ હટાવલેય અને દરેક ધર્મોમાં નિર્દોષ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તરૂપ ધર્મને સ્વીકાર કરે. આ ધર્મ દુર્લભ અર્થાત્ અપ્રાપ્ય એવા મોક્ષને પણ જલદીથી પ્રાપ્ત કરાવી દે છે. ૧૩ सहस मईए' શબ્દાર્થ–“સંમત્ત-સન્મચા” સારી બુદ્ધિ દ્વારા “મુળા વાશ્રા વા' અથવા સાંભળીને “ધના–ધર્મનામ્ ધર્મના સાચા સ્વરૂપને Tષા-જ્ઞાત્યા? જાણીને “સમુદ્રિ ગળારે-સમુપસ્થિતપવનનારા આત્માની ઉન્નતી કરવામાં તત્પર એવા સાધુ “પપાવાવ-પ્રત્યાઘાતજાપર પાપનું પ્રત્યાખ્યાન કરીને નિર્મળ આમાવાળા થાય છે. ૧૪ અન્વયાર્થ–પિતાની સ્વાભાવિક નિર્મલ બુદ્ધિથી છલા પુત્રની જેમ ધવને જાણીને અથવા ધર્મસાર-મૃતચારિત્રરૂપસારને ચિલાતીપુત્ર પ્રમાણે શ્રવણું કરીને જ્ઞાન અને ક્રિયાની ઉત્તરેત્તર પ્રાપ્તિ માટે પ્રયત્નવાળા અનગારે સાવધ અનુષ્ઠાનને ત્યાગ કરવો. ૧૪ ટીકાઈ–-નિર્દોષ ધર્મનું જ્ઞાન જે ઉપાયથી થાય છે, તેનું કથન હવે સૂત્રકાર કરે છે.-જે મતિ પરેપદેશ વિના સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે, તેને અહિયાં “દુ પરમતિ કહે છે. અથવા વિશેષ પ્રકારનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિ જ્ઞાન” “દસન્મતિકહેવાય છે. તેનાથી ઘર્મને સાર સઘળા પ્રાણિની રક્ષા રૂપ તત્વ જાણી શકાય છે. જેવી રીતે ઈલાપુત્રે બીજાઓની પાસેથી ધર્મ જાર્યો હતો કેમકે જ્ઞાન રવ અને પર બન્નેને બંધ કરાવવા વાળું હોય છે, અથવા થિલાતીપુત્ર પ્રમાણે કઈ કઈ શ્રવણ કરીને પણ થમ તત્વને જાણી લે છે, આમાંથી કઈ પણ ઉપાયથી ધર્મના સારને જાણને પૂર્વ ભમાં ઉપાર્જન કરેલા કર્મો ક્ષય કરવા માટે પડિતવીર્યથી યુક્ત, બધા જ પ્રકારના કષાય બનથી રહિત અને બાલવીર્યથી છૂટી જઈને ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ માટે વધતા એવા પરિણામેથી મુનિ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે. તે સઘળા પ્રાણાતિપાત વિગેરે પાપને ત્યાગ કરનારા થાય શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૦૯

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330