Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 324
________________ કહેવાય છે. જેઓ શ્રોત્ર-કાન-આંખ-નાક રસના, છમ અને સ્પર્શન ઈન્દ્રિ યને તથા મનને પિતાને આધિન કરેલ છે, તેઓ જીતેન્દ્રિય કહેવાય છે. આવા પ્રકારના આત્મગેપન કરવાવાળા તથા જીતેન્દ્રિય પુરૂષ સાધુને ઉદ્દે શીને અનાર્યોની સમાન લેકે દ્વારા કરાયેલ આહાર વસ્ત્ર, પાત્ર, વસતિ, આદિને વર્તમાનકાળમાં સાધુને નિમિત્તે કરવામાં આવતા, તથા ભવિષ્યકા ળમાં કરવામાં આવનારા પાપકર્મોનું અનુમોદન કરતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-અનાર્ય જનો ને કે પિતાના માટે પાપ કર્મ કરે છે. ભવિષ્યમાં કરશે અથવા ભૂતકાળમાં પાપકર્મ કર્યું છે, જેમ કેકોઈ એ કેઈ ને માથું મારતા હોય અને મારશે. તે પણ જ્ઞાની પુરૂ તેનું અનુમોદન કરતા નથી. ૨૧ ને વાડકુદ્ધ ઈત્યાદિ શબ્દાર્થ– વાડકુદ્ધા-રે વાયુદ્ધ' જે પુરૂષ ધર્મના રહસ્યને જાણતા નથી “મામા-મામા.' પરંતુ જગતમાં પૂજનીય માનવામાં આવે છે. અસંમત્તડુંfiળા-વારા સ્થાનિ” તથા શત્રુની સેનાને જીતવાવાળા વીર છે, “અદ્ધ- દેવાં પાત્રમત્ત શુદ્ધY' તેમને તપ, દાન વિગેરેમાં ઉઘોગ અશુદ્ધ છે. “પવરો રૂ-સર્વશઃ ૩૪૪ મતિ” અને તે કર્મબંધના કારણરૂપ થાય છે પરરા અન્વયાર્થ– જે પુરૂષ જગપૂજનીય છે, વીર છે, પરંતુ ધર્મના પર માર્થને જાણતા નથી. અને મિથ્યા દૃષ્ટિવાળા હોય તેઓનું તપ, દાન, વિગેરે અશુદ્ધ કહેવાય છે, અને તે કર્મ બન્યરૂપ ફળ આપનારું છે. મારા ટીકાર્યું–શુષ્ક એવા વ્યાકરણ, તર્ક તથા એવા પ્રકારના અન્ય શાસ્ત્રોના જ્ઞાનથી જેઓને અભિમાન ઉત્પન્ન થયેલ હોય, જેઓ પિતાને પંડિત માનતા હોય પરંતુ પરમાર્થિક વસ્તુના જ્ઞાનથી રહિત હોય તેઓ વાસ્તવિક રૂપે અબુદ્ધજ છે કારણ કે-સમ્યકત્વના જ્ઞાન વિના શુષ્ક એવા તકમાત્રથી તત્વનો બોધ પ્રાપ્ત થતા નથી. કહ્યું પણ છે કે-“ફાસ્ત્રાવરિઘટ્ટનરોડા ઇત્યાદિ જેમ અનેક પ્રકારના રસમાં ડૂબી રહેનાર ચાટુ (ડો) લાંબા કાળ સુધી તેમાં પડી રહેવા છતાં પણ રસેના સંવાદને જાણી શકતી નથી. તે રીતે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવા છતાં પણ અબુધ પુરૂષ તત્વના સાચા જ્ઞાનથી વંચિત (વિનાને) જ રહે છે. આવા પ્રકારના જે અબુધે છે, અર્થાત્ બાલવીયવાનું છે, તે મહાભાગ અર્થાત. અત્યન્ત સત્કાર કરવાને ચગ્ય હોય અથવા મહાભાગ્યવાન શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨ ૩૧૭

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330