Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 329
________________ વાળ, અ૫ બોલનાર, અ૫ નિદ્રા લેનાર અલ્પ ઉપધિવાળે તથા અપ ઉપકરણવાળે હોય છે, તેવા પુરૂષને દેવે પણ નમસ્કાર કરે છે. હે સુવત! (સુંદર વ્રતવાળા શિષ્ય) અ૫, હિતકર અને સત્યજ બોલો વધારે પડતું નહીં. ક્રોધ વિગેરે કષાયને ઉપશાંત કરીને ક્ષમાશીલ બનો ક્રોધ, માન, માયા, લેભ વિગેરે આંતરિક શત્રુઓને જીતીને ઉપશાન્ત બને, જીતેન્દ્રિય બને જેઓના કષાયોને ઉચ્છેદ (નાશ) થયેલ નથી જેઓનું મન વશ થયેલ નથી. અને ઇન્દ્રિયોનું ગેપન થયેલ નથી તેઓની દીક્ષા કેવળ આજીવિકાના સાધન માત્ર જ છે. ૧૫ આજ પ્રમાણે ગૃદ્ધિ (આસક્તિ)થી રહિત થવું. તથા કામવાસનાથી રહિત બનવું. અને એ જ પ્રમાણે હમેશાં જ સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત શીલ બનવું. કહેવાનો આશય એ છે કે-સાધુએ ઉદર પૂર્તિ માટે અલ્પ આહાર તથા પરિમિત આહાર પાણીનું સેવન કરવું જોઈએ. પરિમિત સત્ય વચન જ બલવા જોઈએ. શાન્ત દાન્ત અને વિષયથી વિરકત બનવું જોઈએ. સર્વદા સંયમ પરાયણ રહેવું જોઈએ. રપા “રાજા સમા’ ઈત્યાદિ શબ્દાર્થ–“જ્ઞાળા –ાના' સાધુ ચિત્ત નિરોધ લક્ષણવાળ ઘમ દયાન વિગેરેને “માઇ-સમર્દિ” ગ્રહણ કરીને સાવ સાથે વિદેશ-પર્યાઃ વાર્થ દગુબેન' બધા પ્રકારથી શરીરને ખરાબ વ્યાપારથી રોકે રિતિક પર બરા-રિરિક્ષાં ઘરમાં જ્ઞારવા? પરીષહ અને ઉપસર્ગના સહન ને બધા થી ઉત્તમ સમજીને “મામેજવા–સાક્ષાચ” મોક્ષની પ્રાપ્તિ પર્યન્ત સંયમનું અનુષ્ઠાન કરે. “નિમિ-તિ દ્રવીવિ' એ પ્રમાણે હું કહું છું. પારદા શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૨૨

Loading...

Page Navigation
1 ... 327 328 329 330