Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 326
________________ યન, યમ, નિયમ વિગેરે અનુષ્ઠાન શુદ્ધ એટલે કે કષાય વિગેરે દેથી રહિત અને નિર્જરા આપવાવાળા જ હોય છે. સમ્યકત્વવાળા પુરૂષના સઘળા અનુષ્ઠાન સંયમ અને તપ પ્રધાન જ હોય છે. ભગવતીસૂત્રમાં ભગવાને કહ્યું છે કે-સંયમનું ફળ આસવને રોકવું તે છે. અને તપનું ફળ કમની નિર્જરા થવી તે છે. રક્ષા તેત્તિ વિ જ યુદ્ધો ઈત્યાદિ શબ્દાર્થ–બતેfi વિ ર જ સુદ્ધો-શામણિ તો ન શુદ્ધ તેમનું તપ પણ શુદ્ધ નથી. અને મહાપુ નિરવતા-જે માસ્ટર નિત્તા; જે મહાકુળ વાળા પ્રવૃજ્યા લઈને પૂજાસત્કારને માટે તપ કરે છે, “નૈવને વિપત્તિ નૈવ વિજ્ઞાનેરિત' તેથી દાનમાં શ્રદ્ધા રાખવાવાળા ખીજા લેકે જેણે નહીં તે પ્રમાણે આત્માર્થિ એ તપ કરવું જોઈએ. “ન શિi' nagg-૧ જન્મ ઘર' તથા તપસ્વિએ પિતાની પ્રશંસા પણ કરવી ન જોઈએ ૨૪ અન્વયાર્થ –જેઓ ઈશ્ર્વાકુ વિગેરે પ્રસિદ્ધ વંશમાં જન્મ લઈને દીક્ષિત થઈને નીકળ્યા છે, પરંતુ લેકના સરકાર માટે તપ કરે છે, તેઓનું તપ શુદ્ધ નથી. જેથી કરીને સાધુએ એવું તપ કરવું જોઈએ કે બીજાઓને તેની જાણ જ ન થાય, અર્થાત જેમાં આ લેક અને પરલેકની આશંસા (ઈરછા) ન હોય, તેણે પોતાની પ્રશંસા પણ કરવી ન જોઈએ. ૨૪ ટીકાર્યું–જેઓ લેક પ્રસિદ્ધ ઈક્વાકુ વિગેરે મહાકુળમાં ઉત્પન્ન થયા હોય છે, અને પ્રવજ્યા સ્વીકારીને ગૃહનો ત્યાગ કરવાવાળા બન્યા હોય છે, પરંતુ લૌકિક સત્કાર અને સન્માન મેળવવાની ઈચ્છાથી પ્રેરાઈને તપ કરે છે, તેનું તપ પણ શુદ્ધ હેતું નથી. આત્મકલ્યાણને ઈચ્છનારાઓએ એવું શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨ ૩૧૯

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330