Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. અર્થાત્ શરીરથી હિ'સા ન કરવી તેમ કહેવાની આવશ્યકતાજ ઉપસ્થિત થતી નથી.
કહેવાના આશય એ છે કે-મન, વચન, અને કાયાથી તથા કૃતકારિત અને અનુમેદનાથી નવ પ્રકારને અતિક્રમ કરવા નહી' તથા બાહ્ય અને અભ્યતર રૂપથી 'વ્રત રહેવુ. ઇંદ્રિયા અને મનનુ દમન કરવું. આ વિશેષઘેથી યુક્ત થઇને સાધુએ મેાક્ષના કારણુ સમ્યગ્ દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપ વિના શકાએ ગ્રહણ કરવા.
આ કથનના ભાવાર્થ એ છે કે સાધુએ કાઇ પણ પ્રાણીને પીડા પહોં. ચાડવાનીઇચ્છા ન કરવી. બહાર અને અંદરથી ગુપ્ત રહેવુ. દાન્તેન્દ્રિય થઈને સમિતિગુપ્તિ વિગેરેનું પાલન કરવું. ા૨ા
જવું. આ જ માળે રૢ ઇત્યાદિ
શબ્દા —‘યમુન્ના બિરંચિા-ગામનુr fત્તેન્દ્રિયા:' ગુપ્તાત્મા જીતે. ન્દ્રિય પુરૂષ ‘ૐ ચ-દૂતં પ’રેલ‘માાં-ચિમાળમ્' કરવામાં આવતું અથવા ‘આશામિŔ- મિત્' કરવામાં આવનારૂ વાય-પાપ જે પાપ છે, સવં તે નાગુન ખંતિ-સર્વ' તન્નાનુંઝાન્તિ' એ બધાનું અનુમાદન
કરતા નથી. ।।૨૧।
અન્વયા — જે મહાપુરૂષ આત્મ ગુપ્ત અર્થાત્ અશુભ મન, વચન અને ક્રાયને નિરોધ કરીને અર્થાત્ રોકીને આત્માનુ' ગેાપન કરવાવાળા તથા જીતેન્દ્રિય છે, તેઓ ભૂતકાળમાં કરેલા, અને વર્તમાનમાં કરાતા તથા વિષ્યમાં કરવામાં આવનારા સમગ્ર પાપેાની અનુમૈાદના કરતા નથી. ૫૨૧૫
ટીકા—જેઓએ અપ્રશસ્ત એવા કાયના વ્યાપારના નિરોધ કરીને અર્થાત રોકીને પેાતાના આત્માનું ગેપન રક્ષણ કરેલ છે, તેએ આત્મગુપ્ત
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૧૬