Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિચાર કરીને જ્ઞાની પુરૂષે સુખ લેગ વિગેરેની ઈચ્છા કરવી નહીં. તથા ક્રોધ, માન માયા અને લેભને ત્યાગ કરીને હરહંમેશા સમભાવના અનષ્ઠાનમાં તત્પર રહેવું જોઈએ. ૧૮
“જાને ખાવાણા’ ઈત્યાદિ
શબ્દાર્થ છે જ નાફવાગા-ગાળાનું નાતિકાર” પ્રાણીને ઘાત ન કરે “ઇનિં હિ વ ા-બત્તમ િ૨ નાSSવવી” આપ્યા વિનાની ચીજ ન લે
નાવિયં મુરૂં જ વ્યા-પાકિ કૃપા = કૂચ –' માયા કરીને જુઠું ન બેલે “ગુણો પણ -વાર ઘાઘર્મ” જીતેન્દ્રિય પુરૂષનો એજ ધર્મ છે. લાલા
અન્વયાર્થ–પ્રાણીની હિંસા કરવી ન જોઈએ. અદત્તાદાન–અર્થાત અન્ય દ્વારા આપ્યા વિના એક તૃણમાત્ર પણ લેવું ન જોઈએ. માયા કરીને જ વચન બેલવું ન જોઈએ આજ તીર્થકર ભગવાને ઉપદેશેલ ધર્મનું રહસ્ય છે. ૧ાા
ટીકાઈ—કોઈ પણ પ્રાણિયેના પ્રાણોને ઘાત કરે યોગ્ય નથી. કેમકે પ્રાણે અમૂલ્ય છે કેઈ પણ પ્રાણિના પ્રાણે કોઈ પણ કી મતથી પ્રાપ્ત થઈ શકતા નથી. આવા અદૂભૂત અને દરેકને અત્યંત વહાલા એવા પ્રાણેનિ વિરાધના (હિંસા) કરવી નહિં તથા ગમે તેવું મહત્વનું કાર્ય હોય તે પણ અન્યની વસ્તુ તેના સ્વામીની રજા સિવાય લેવી ન જોઈએ. એક તણખલું પણ વિના આજ્ઞા લેવું નહિં. સાદિક અર્થાત સકારણ પણ જૂઠું બોલવું નહી. મૃષાવાદનું કારણ માયા છે કેમકે માયા વિના કેઈ અસત્ય બોલતા નથી. જુઠ બોલનારા જડું બોલતાં પહેલાં માયાનું જ અવલંબન કરે છે કહેવાને આશય એ છે કે-માયા યુક્ત અસત્ય ભાષણ કરવું ન જોઈએ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૧૪