Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્યા વિના સંયમનાં ઉપકરણોને-પાત્ર આદિને પણ ત્યાગ કરે શ્રેયસ્કર નથી. પણ ત્રણને (ગુમડાને) ખંજવાળવા સમાન દેષજનક છે. ગાથા ૧૩ાા
વળી સૂત્રકાર કહે છે કે “સૉન’ ઇત્યાદિ–
શબ્દાર્થ—“રિનેત્ત-અતિશન' રાગદ્વેષથી રહિત એવા તથા “જ્ઞાળાકારતા જે હેય અને ઉપાદેય પદાર્થોને જાણે છે, આ સાધુપુરૂષ જે-તે’ બીજા અન્ય દર્શનવાળાઓને “તા અનુસદ્દા-સરવેનાનુશિરદ યથાવસ્થિત અર્થની શિક્ષા દે છે કે “અલ મો-ઘણો મા” આપ લોકેએ જે માર્ગનું અનુસરણ કર્યું છે તે માર્ગ “બ નિયા- નિયતઃ યુક્તિયુક્ત નથી, “વવા વચન કહેલ છે તે પણ “કામિય–સામી’ વગર વિચાર્યું જ કહ્યું છે “જિ-રિસ તથા આપ લે કે જે કાર્ય કરે છે તે પણ વિવેક શૂન્ય છે. ૧૪
સ્વાર્થ–રાગદ્વેષથી રહિત અને હેય તથા ઉપાદેયના જાણકાર મુનિઓએ તે અન્ય મતવાદીઓને તત્વની આ પ્રમાણે શિક્ષા દેવી જોઈએ. તમારો આ માર્ગ પાપથી યુક્ત છે અને યુક્તિસંગત નથી.
“બિમાર સાધુઓને માટે આહાર વહેચી લાવનારા સાધુએ ગૃહસ્થના સમાન છે. આ તમારો આક્ષેપ વિચારશૂન્ય છે. તમારે આચાર જ વિચાર વિહીન છે. એટલે કે તમે વગર વિચાર્યે ગમે તેમ બેલે છે અને મન ફાવે તેમ કરે છે. ૧૪
ટીકાથ– “હું આ કાર્ય અવશ્ય કરીશ.” આ પ્રકારની પ્રતિજ્ઞાથી રહિત એટલે કે રાગદ્વેષથી રહિત તથા હેય અને ઉપાદેયને જાણનારા મુનિએ દ્વારા તે આક્ષેપકર્તા ગોશાલકના અનુયાયીઓ તથા અન્ય મતવાદીઓને જિનેન્દ્ર ભગવાનના મત અનુસારનું યથાર્થ તત્વ (વસ્તુ સ્વરૂપ) સમજાવવામા આવે છે. તેમને આ પ્રમાણે કહેવામાં આવે છે-“ગૃહસ્થના પાત્રમાં જમવું અને બિમાર સાધુને માટે ગૃહસ્થ દ્વારા ભેજન મંગાવવું–આધાકર્મ દેષ યુક્ત તથા ઔશિક દેષયુક્ત આહાર કર, તથા શુદ્ધ સંયમનું પાલન કરનારા જૈન સાધુઓ પર આક્ષેપ કરે. આ તમારી રીતે યુક્તિસંગત નથી જૈન સાધુઓ સામે તમે જે આક્ષેપ વચનો ઉચ્ચાય છે તે વગર વિચાર્યું જ ઉચાર્યા છે. સાધુઓ સામે આ પ્રકારના આક્ષેપ કરનારા આપ લે કે આચાર પણ ચગ્ય (શુદ્ધ-દેષરહિત) નથી. ગાથા ૧૪
શબ્દાર્થ –“રા-રી' આ પ્રકારની “-વા” જે “વર્ડ-વાજ' કથન છે કે “નિરો બfમાં–વૃળિોચ્ચાદૃરમ્' ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલ આહાર વગેરે લે ઠીક નથી “પતા-gષા” આ વાત બાજુદારિણિતા-અપવેણુરિત #તિ' વાંસના આગળના ભાગના જેમ કૃશ દુર્બળ છે. ૧પ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૫૬